________________
૧૩૮
૮ કૃષ્ણરાજી-પાંચમા સ્વર્ગમાં રહેલી કૃષ્ણરાજીના વિચાર.
૯ વલયાકાર પર્વત–વલયાકારે રહેલા માનુષાત્તર, કુંડલ અને રૂચક નામના ત્રણ
પતના વિચાર.
૧૦ નંદીશ્વરદ્વીપ–નંદિશ્વર નામના આઠમા દ્વીપના વિચાર,
૧૧ ગૃહિક્રિયા-શ્રાવકાની ધર્મક્રિયાની વક્તવ્યતા સંબંધી વિચાર. ૧૨ ગુણસ્થાનક–ચૌદે ગુણસ્થાનકોના વિચાર,
૧ પ્રતિમા દ્વાર :
उसभाई जिणपडिमं इकं पि न्हवतपूयते ।
પ્રકરણ રત્નાવલી
ત્રિનેત્રનં Ë, મનેન્હેિં વિવેગમંàહિં ॥ ૨॥
અ: વિવેકી ભવ્યજીવાએ ઋષભાદિ અનેક જિનેશ્વરાની પ્રતિમામાંથી કોઈ પણ એક જિનપ્રતિમાનું સ્નાત્ર કરતાં તથા પૂજન કરતાં આ પ્રમાણે વિચાર કરવા. શાશ્વતી પ્રતિમાઓ-:
भवणव भवणे, कप्पाइ विमाण तह महीवलए । सास पडिमा पनरस - कोडिसय बियत्तकोडीओ ॥ ३ ॥ पणपनलक्ख पणवीस सहसा पंच य सयाई चालीसा | तह वणजोइसुरेसु, सासयपडिमा पुण असंखा ॥ ४ ॥ અ: ભવનપતિના ભવનોમાં, અધેલાકમાં, કલ્પાદ્ધિ વિમાનામાં, ઊર્ધ્વ લેાકમાં, મહીવલય એટલે તિર્થ્યલાકમાં, પત્તર અખજ, મેલીશ ક્રેડ, પ`ચાવન લાખ, પચીશ હજાર,પાંચસાને ચાલીશ શાશ્વતી પ્રતિમાએ છે, તથા વ્યંતર અને જ્યેાતિષિના ભુવનામાં અસ`ખ્ય છે, કારણ કે તેમના નિવાસસ્થાના જ અસંખ્યાતા છે.
ભાવા: આ વિષે ખીજા ગ્રંથમાં (જગચિંતામણિ વિગેરેને વ્યુતર ને જ્યોતિષિ સિવાયના ખીજા સ્થળાની શાશ્વતી પ્રતિમાએ પન્નુરસા કરાડ (પંદર અબજ) ખેતાલીશ કરાડ, અઠ્ઠાવન લાખ, છત્રીશ હજાર ને એશી કહી છે.
આ બે સખ્યાના ફેરફારનુ કારણ આ પ્રમાણે છેઃ આ સંખ્યામાં ફેરફારનું કારણ આ પ્રકરણના જ ચાથા દ્વારમાં શાશ્વત ચૈત્યાની સંખ્યામાં તિતિલાકમાં માત્ર ૫૧૧ ચૈત્યા જ લખ્યા છે.
તિર્થ્યલાકમાં શાશ્વતચૈત્યા ૩૨૫૯ કહેલ છે, પરંતુ તેમાં ૫૪૩ નિર્ણીત છે. અને બાકીના ૨૭૧૬ સંદિગ્ધ છે. નિર્ણીત ૫૪૩ માં પણ અન્યત્ર કરેલા કથનને આધારે આ પ્રકરણકારે નંદીશ્વરદ્વીપના ૩૨ રતિકર ઉપર ચૈત્યા નહીં ગણીને ૫૧૧ ચૈત્યા જ