________________
વિકલેન્દ્રિય - બે ગતિમાંથી આવે અને બે ગતિમાં જાય. પંચેન્દ્રિય - ચાર ગતિમાંથી આવે અને ચાર ગતિમાં જાય.
અબિંદિયા - ચાર ગતિમાંથી આવે અને એક મોક્ષ ગતિમાં જાય. કાયમાં - ગતિ - આગતિ -
પૃથ્વીકાય અકાય, વનસ્પતિકાય - મનુષ્ય અને તિર્યંચ એ બે ગતિમાં જાય અને દેવ, મનુષ્ય અને તિર્યંચ એ ત્રણ ગતિમાંથી આવે.
તેઉકાય અને વાયુકાય - મનુષ્ય અને તિર્યંચ એ બે ગતિમાંથી આવે અને એક તિર્યંચ ગતિમાં જાય.
ત્રસકાય - ચાર ગતિમાંથી આવે અને પાંચ ગતિમાં જાય. ગતિમાં ગતિ આગતિ -
. નરકગતિ દેવગતિવાળા - મનુષ્ય અને તિર્યંચ એ બે ગતિમાંથી આવે અને એ જ બે ગતિમાં જાય.
તિર્યંચ ગતિવાળા - ચાર ગતિમાંથી આવે ને ચાર ગતિમાં જાય.
મનુષ્યગતિવાળા - ચાર ગતિમાંથી આવે અને પાંચ ગતિમાં જાય છે. દર્શનમાં - ગતિ આગતિ -
એકાંત અચક્ષુદર્શનમાં - મનુષ્ય અને તિર્યંચ એ બે ગતિમાં જાય અને દેવ, મનુષ્ય અને તિર્યંચ એ ત્રણ ગતિમાંથી આવે.
ચક્ષુદર્શની, અચક્ષુદર્શની અને અવધિદર્શનીમાં - ચાર ગતિમાંથી આવે અને ચાર ગતિમાં જાય.
કેવલદર્શનીમાં ચાર ગતિમાંથી આવે અને એક મોક્ષગતિમાં જાય. દષ્ટિમાં ગતિ - આગતિઃ
સમ્યગુષ્ટિ - ચાર ગતિમાંથી આવે અને દેવ અને મોક્ષ ગતિમાં જાય છે.
૪૯૨