________________
તેનું નામ સંસાર છે. જેઓ આ સંસારમાં ઉપર્યુક્ત કોઈ પણ ગતિનું જીવન જીવી રહ્યા છે. તેમને સંસાર સમાપનક કહે છે. તેમના એકેન્દ્રિયથી લઈને પંચેન્દ્રિય સુધીના પાંચ ભેદ કહ્યા છે. તે પ્રત્યેક પંચગતિક અને પંચ આગતિક હોય છે. નારક તિર્યંચ મનુષ્ય અને દેવના ભવોને ભોગવવા તે ભવોમાં ભ્રમણ કરવું તેનું નામ સંસાર છે. જેઓ આ સંસારમાં ઉપર્યુક્ત કોઈ પણ ગતિનું જીવન જીવી રહ્યા છે. તેમને સંસાર સમાપન્નક કહે છે. તેમના એકેન્દ્રિયથી લઈને પંચેન્દ્રિય સુધી પાંચ ભેદ કહ્યા છે. તે પ્રત્યેક પંચગતિક અને પંચ આગતિક હોય છે.
જે જીવોને એક માત્ર સ્પર્શેન્દ્રિયનો જ સદ્ભાવ હોય છે. તેમને એકેન્દ્રિય જીવો કહે છે. તેઓ પંચગતિ અને પંચ આગતિક કહે છે અને પંચ ગતિઓમાંથી જેમનું આગમન થાય છે. તેમને પંચગતિ કહે છે. અને પાંચ ગતિઓમાંથી જેમનું આગમન થાય છે. તેમને પાંચ ગતિક કહે છે. એકેન્દ્રિયોમાં ઉત્પન્ન થતો જીવ એકેન્દ્રિયમાંથી, બેઇન્દ્રિય, તેઈન્દ્રિય, ચૌરેન્દ્રિય કે પંચેન્દ્રિયોમાંથી આ રીતે પાંચ પ્રકારના જીવોમાંથી એકેન્દ્રિય જીવ રૂપે ઉત્પન્ન થઈ જાય છે. એ જ પ્રમાણે એકેન્દ્રિયથી મરીને જીવ એકેન્દ્રિયથી લઈને પાંચ ઇન્દ્રિય પર્વતના જીવોમાં ઉત્પન્ન થઈ જાય છે. એ જ પ્રમાણે બેઇન્દ્રિયોમાં, તેઇન્દ્રિયોમાં, ચૌરેન્દ્રિયમાં અને પંચેન્દ્રિયોમાં પણ પંચગતિકતા અને પંચ આગતિકતા સમજવી જોઈએ.
પ્રત્યેક જીવ છ ગતિવાળો અને છ આગતિવાળો હોય છે. પૃથ્વીકાયિક જીવ છે નિકાયોમાં ગમનશીલ હોય છે. એટલે કે પૃથ્વીકાયિક પર્યાયને છોડીને તે ફરી પૃથ્વીકાયિકમાં ઉત્પન્ન થઈ જાય છે. અથવા અપકાયિકમાં, કે તેજકાયિકમાં કે વાયુકાયિકમાં, વનસ્પતિકાયિકમાં કે ત્રસાયિકમાં ઉત્પન્ન થઈ જાય છે. એ જ રીતે પૃથ્વીકાયિકમાંથી આવીને ફરી પૃથ્વીકાયિકમાં ઉત્પન્ન થઈ શકે છે. અપકાયિકમાંથી આવીને પૃથ્વીકાયિક ઉત્પન્ન થઈ શકે છે. યાવત્ ત્રસકાયિક પર્વતના કોઈ પણ પર્યાયમાંથી આવીને પૃથ્વીકાયિકમાં ઉત્પન્ન થઈ શકે છે. આ રીતે છ ગતિમાં જવાનું અને છ ગતિમાં આવવાનું કથન છે. આ રીતે અપકાયથી લઈને ત્રસકાયિક પર્વતના જીવો પણ પોતપોતાનું તે ગતિનું જીવન પૂરું કરીને પૃથ્વીકાયિકથી લઈને ત્રસકાયિક પર્વતના "
૪૮૬