________________
વર્ષ અધિક ૧ પલ્યોપમ આયુષ્ય છે. તે ચંદ્રમા વિમાનવાસી પુરુષ દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય છે. તથા ચંદ્રનું પોતાના(ઇન્દ્રનું) પણ છે એમ જાણવું. - असुराण अहिय अयरं, देसूण दुपल्लयं नवनिकाए ।
तारस-वासुणपणदिण-छम्मासुक्किट्ठ विगलाऊ" ॥२८॥ ગાથાર્થ : ૨૪ દંડકમાં ઉત્કૃષ્ટ આયુષ્ય-સ્થિતિ :
(૧) પૃથ્વીકાયનું ૨૨000 વર્ષ ૧. અપકાયનું ૭000 વર્ષ ૧. વાઉકાયનું ૩000 વર્ષ ૧. વનસ્પતિકાયનું ૧૦,૦૦૦ વર્ષ ૧. તેઉકાયનું ૩ અહોરાત્રી ૧. ગર્ભજ મનુષ્યનું ૩ પલ્યોપમ ૧. ગર્ભજ તિર્યંચનું ૩ પલ્યોપમ ૧. વૈમાનિક દેવનું ૩૩ સાગરોપમ ૧. નારકનું ૩૩ સાગરોપમ ૧. વ્યંતરનું ૧ પલ્યોપમ ૧. જયોતિષીનું ૧ પલ્યોપમ અને ૧ લાખ વર્ષ ૧. અસુરકુમારનું સાધિક ૧ સાગરોપમ ૯. ભવનપતિનું દેશોન ૨ પલ્યોપમ ૧. બેઇન્દ્રિયનું ૧૨ વર્ષ
૪૩૧