________________
એકાંત સમક્તિ - સમ્યગ્દષ્ટિ
૫ અનુત્તર વિમાનના અપર્યાપ્તાને પર્યાપ્તા = ૧૦
કુલ ૧૦ ભેદ છે. એક દષ્ટિમાં ભેદ -
૨૮૦ ભેદ એકાંત મિથ્યાષ્ટિમાં ૧૦ ભેદ એકાંત સમક્તિમાં કુલ ૨૦ ભેદ છે.
નિયમ - એકાંત મિથ્યાષ્ટિ અને એકાંત સમ્યગ્દષ્ટિ સિવાયના જે ભેદો છે. તેમાંથી અપર્યાપ્તામાં બે દષ્ટિઓ અને પર્યાપ્તામાં ત્રણ દૃષ્ટિઓ હોય છે. એક ૩૦ અકર્મભૂમિમાં બે દૃષ્ટિઓ બતાવેલ છે. બે દષ્ટિમાં ભેદ :૧ થી ૬ નારકીના અપર્યાપ્તા
= ૬ ભેદ નારકીના ૩ વિક્લેન્દ્રિય, ૫ અસંજ્ઞીપંચેન્દ્રિ અપર્યાપ્તા અને ૫ સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય અપર્યાપ્તા, ' = ૧૩ ભેદ તિર્યંચના ૧૫ કર્મભૂમિના અપર્યાપ્તા અને ૩૦ અકર્મભૂમિના અપર્યાપ્તાને પર્યાપ્તા = ૭૫ ભેદ મનુષ્યના ૧૦ ભવનપતિ, ૨૬ વાણવ્યંતર, ૧૦ જ્યોતિષી ૩૦ વૈમાનિકનાં અપર્યાપ્તા
૭૬ ભેદ દેવના
કુલ ૧૭૦ ભેદ ત્રણ દૃષ્ટિમાં ભેદ :૧ થી ૭ નારકીના પર્યાપ્તા
- ૭ ભેદ નારકીના ૫ સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય પર્યાપ્તા - ૫ ભેદ તિર્યંચના ૧૫ કર્મભૂમિના પર્યાપ્તા
- ૧૫ ભેદ મનુષ્યના ૭૬ ભેદ બે દૃષ્ટિમાં બતાવ્યા છે તેના પર્યાપ્તા = ૭૬ ભેદ દેવનાં
- કુલ ૧૦૩ ભેદ
૩૨૦