________________
બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચૌરેન્દ્રિય જીવ-સમ્યગ્દષ્ટિ અને મિથ્યાર્દષ્ટિ હોય છે. પરંતુ મિશ્રર્દષ્ટિ નથી હોતા તે ભવસ્વભાવને કારણે હોય છે. સાસ્વાદાન સમ્યક્ત્વથી યુક્ત જીવ પણ બેઇન્દ્રિયાદિમાં ઉત્પન્ન થાય છે. અને તેને સમ્યગ્દષ્ટિ કહેલ છે.
પંચેન્દ્રિય તિર્યંચ, મનુષ્ય, નારકી, ૧૦ ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષી અને વૈમાનિકદેવ સમ્યગ્દષ્ટિ પણ હોય, મિથ્યાર્દષ્ટિ પણ હોય અને મિશ્રષ્ટિ પણ હોય છે. કેમકે ભવના વિશિષ્ટ સ્વભાવના કારણે સંજ્ઞી પંચેન્દ્રિય જીવોમાં જ મિશ્રર્દષ્ટિ મળી આવે છે. તેથી ચૌરેન્દ્રિય સુધી મિશ્રર્દષ્ટિનો નિષેધ કરેલો છે.
સિદ્ધ અવસ્થામાં સમ્યગ્દષ્ટિ સિવાય અન્ય કોઈ પણ દૃષ્ટિ હોતી નથી.
વિશેષ - એક મિથ્યાર્દષ્ટિ :
નરકમાં ૭મી નારકીના અપર્યાપ્તામાં એક મિથ્યાર્દષ્ટિ હોય છે.
તિર્યંચમાં ૫ સ્થાવરમાં, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચૌરેન્દ્રિય, અસંશી પંચેન્દ્રિયના પર્યાપ્તામાં એક મિથ્યાર્દષ્ટિ હોય છે.
–
મનુષ્યમાં-સમુચ્છિમ મનુષ્યમાં, ૫૬ અંતરદ્વીપના મનુષ્યમાં એક મિથ્યાદૅષ્ટિ હેક્ષ છે. દેવોમાં - ૧૫ પરમાધામી, અને ૩ કિક્વિષીમાં એક મિથ્યાદષ્ટિ છે.
અર્થાત્ એકાંત મિથ્યાત્વદૃષ્ટિમાં
નારકીનો ૧ ૭મી નરકનો અપર્યાપ્તો
-
તિર્યંચના + ૩૦ - ૨૨ એકેન્દ્રિય + ૩ વિક્લેન્દ્રિય + ૫ અસંશી તિર્યંચ પંચેન્દ્રિયના = ૮ પર્યાપ્તા.
મનુષ્યના + ૨૧૩ - ૧૦૧ સંમુચ્છિમ મનુષ્યની અપર્યાપ્તા + ૫૬ અંતરદ્વીપના અપર્યાપ્તાને પર્યાપ્તા = ૧૧૨
દેવના + ૩૬
પર્યાપ્તા = ૩૬ એટલે
-
૧૫ પરમાધામી + ૩ કિલ્વિષી = ૧૮ નાં અપર્યાપ્તાને
૧+૩૦ + ૨૧૩ + ૩૬ = ૨૮૦
કુલ ૨૮૦ ભેદ થાય છે.
૩૧૯