________________
પ્રકારનાં, અને ૨૪૩ પ્રકારનાં તેમ જ ઘણા પ્રકારોમાં તેનું પરિણમન થાય છે. -
છ એ વેશ્યાઓનાં સઘળાં પરિણામોનું સંકલન કરવાથી અર્થાતુ બધાને સાથે કરવાથી ૨૪૩ x ૬ = ૧૪૫૮ પરિણામો બને છે. છ વેશ્યાઓનો પ્રદેશ :
છ એ લેશ્યાઓ અનંત પ્રદેશ છે. અર્થાત્ છ એ વેશ્યાને યોગ્ય (પરમાણ) પ્રદેશો અનંતાનંત સંખ્યાવાળા છે. છ લેશ્યાઓની અવગાહના :
છ એ લેશ્યાઓની અસંખ્યાત પ્રદેશોમાં અવગાઢ કહી છે. કેમકે સંપૂર્ણ લોકના અસંખ્યાત જ પ્રદેશો પ્રસિદ્ધ છે. છ લેશ્યાઓની વર્ગણા:
છ એ લેશ્યાઓની વર્ગણા અનંત કહી છે. વર્ગણાઓ વર્ણાદિના ભેદથી અનંત હોય છે. છ લેશ્યાઓનાં સ્થાન :
કૃષ્ણલેશ્યાનાં અસંખ્યાત સ્થાનો કહ્યાં છે. એ જ રીતે યાવતુ શુકલલેશ્યાના સ્થાનો સમજવાં.
અસંખ્યાત ઉત્સર્પિણીઓ તથા અવસર્પિણીઓના જેટલા પ્રદેશ હોય છે તેટલા જ લેશ્યાઓનાં સ્થાન અર્થાત્ વિકલ્પ છે. કૃષ્ણ, નીલ અને કાપત નામક ભાવ લેશ્યાઓનાં સ્થાન સંકલેશરૂપ હોય છે. અને તેજો, પદ્મ અને શુકલેશ્યાઓનાં સ્થાન વિશુદ્ધ હોય છે.
અસંખ્યાતપ૯ અવસર્પિણીકાળ તથા અસંખ્યાત ઉત્સર્પિણીકાળનો જેટલો સમય છે. અથવા અસંખ્યાત લોકના જેટલા પ્રદેશ છે. એટલા જ વેશ્યાઓનાં સ્થાનો છે. છ એ લેયાઓની સ્થિતિ :
કુણવેશ્યાની© સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્તની હોય છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહૂર્ત અધિક ૩૩ સાગરોપમની છે.
૫૮