________________
અપ્રશસ્ત લેશ્યાઓની હોય છે.
છેલ્લી-ત્રણ વેશ્યાઓ પ્રશસ્ત છે. એ ત્રણ લેશ્યાઓની સુગંધ જેવી રીતે સુગંધિત પુષ્પોની સુગંધ હોય છે. જેમ પીસાવાથી સુગંધી દ્રવ્યોમાંથી સુગંધ છૂટતી હોય છે તેનાથી પણ અનંતગણી અધિક સુગંધ તેજો વેશ્યા, પદ્મવેશ્યા અને શુકલલેશ્યા જેવી ત્રણ પ્રશસ્ત લેશ્યાઓની સુગંધ હોય છે. છ વેશ્યાઓનો સ્પર્શ :
પ્રથમ ત્રણ અપ્રશસ્ત વેશ્યાઓ છે. તેઓ સ્પર્શ જેવો કરવતનો સ્પર્શ, જેવો ગાયની જીભનો સ્પર્શ, જેવો શાકના વેલાઓનાં પાંદડાનો સ્પર્શ હોય છે તેનાથી પણ અનંતગુણો કર્કશ અને ખરબચડો સ્પર્શ અપ્રશસ્ત કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા અને કાપોત લેશ્યાનો હોય છે. “
છેલ્લી ત્રણ પ્રશસ્ત લેશ્યાઓ છે. તેનો સ્પર્શ જેવો બૂર નામની વનસ્પતિનો સ્પર્શ, માખણનો સ્પર્શ તથા શિરીષ પુષ્યનો સ્પર્શ હોય છે તેનાથી પણ અનંતગુણો સુંવાળો સ્પર્શ પ્રશસ્ત તેજોવેશ્યા, પદ્મવેશ્યા અને શુકલેશ્યા જેવી ત્રણ વેશ્યાનો હોય છે. છ વેશ્યાઓની ગતિ :
કૃષ્ણપર, નીલ, કાપોતલેશ્યા આ ત્રણે વેશ્યાઓમાં સંકલિષ્ટ અધ્યવસાય હોવાથી દુર્ગતિમાં લઈ જવાવાળી છે. તેજો, પદ્મ અને શુકલ આ ત્રણ લેશ્યાઓમાં પ્રશસ્ત અધ્યવસાય હોવાથી સદ્ગતિમાં લઈ જવાવાળી છે. - કૃષ્ણ૩, નીલ અને કાપોત આ ત્રણ લેશ્યાઓ અધર્મના હેતુવાળી હોવાથી અધર્મ લેશ્યાઓ છે. કેમકે એ ઉપાદાનમાં હેતુ હોય છે. આ કારણે આ ત્રણે વેશ્યાઓથી યુક્ત જીવ મરીને દુર્ગતિમાં ઉત્પન્ન થાય છે.
તેજો, પદ્મ અને શુકલ આ ત્રણ વેશ્યાઓ ધર્મ લેશ્યાઓ છે. તથા ધર્મની હેતુભૂત છે. આ કારણે આ ત્રણે વેશ્યાઓથી યુક્ત જીવ મરીને સદગતિમાં જાય છે. છ લેશ્યાઓનાં પરિણામ :
છ લેશ્યાઓના પરિણામ ત્રણ પ્રકારનાં, નવ પ્રકારનાં, ૨૭ પ્રકારનાં, ૮૧
રપ.