________________
હોવા છતાં સુખનો અનુભવ કરી શકે છે. કેમકે લોભ તો આકાશ સમાન અનંત છે. તેને છેડો કદી આવતો નથી. પરંતુ જીવનમાં સંતોષ આવી જાય તો એ વ્યક્તિ સામગ્રીઓના અભાવમાં પણ પ્રસન્નતાથી જીવી શકે છે.
લોભ કષાયનાં ૧ થી ૧૦ ગુણસ્થાન છે. ૨૪ દંડકોમાં મનુષ્યના દંડકમાં અલોભી થઈને કેવળજ્ઞાની થઈ શકે છે. બાકીના ૨૩ દંડકમાં નિયમથી લોભ કષાયવાળા બધા જ હોય છે. મનુષ્યના દંડકનાં લોભ કષાયી અને અલોભી બંને હોય છે.
ટિપ્પણી :
૧. ૨. ૩. ૪.
પ્રશા. પદ. ૧૪ | જૈન સિ. કોષ પૃ. ૩૩ જૈન સિ. કોષ ભા. ૨ પૃ. ૩૩ જૈન સિ. કોષ ભા. ૨ પૃ. ૩૩ જૈન સિ. કોષ. ભા.૨ પૃ. ૩૫
સ્થા. ઠા.૧
પ્રજ્ઞા. પદ. ૧૪
૯. ૧૦.
જૈને સિ. કોષ. ભા. ૨ પૃ. ૧૭૫ જૈને. સિ. કોષ. ભા. ૨ પૃ. ૧૭૫ પ્રજ્ઞા પદ. ૧૯ | કર્મગ્રંથ ૧. ગા. ૧૮ સ્થા. ઠા. ૪. ઉ. ૨ | કર્મગ્રંથ ૧. ગા. ૧૯ | જૈને. સિ. કોષ ભા. ૨ પૃ. ૩૪ સ્થા. ઠા. ૪. ઉ. ૨ / કર્મગ્રંથ ૧. ગા. ૧૯ | જૈને. સિ. કોષ ભા. ૨ પૃ. ૩૪ સ્થા. ઠા. ૪. ઉ. ૨ / કર્મગ્રંથ ૧. ગા. ૧૯ | જૈને. સિ. કોષ ભા. ૨ ભા. ૩૪ સ્થા. ઠા. ૪. ઉ. ૨ / કર્મગ્રંથ ૧ ગા. ૧૯ | જૈને. સિ. કોષ ભા. ૨ ભા. ૩૪ પ્રજ્ઞા. પદ ૧૪
૧૫.
દશ. સૂ.
અ. ૮
ગાં. ૩૮
ઉપદેશમાલા
૧૬.
દંડક પ્રકરણ ગા.૧૪
૨૪૬