________________
ઉપયોગ કરવાથી અને તેમાં મૂચ્છભાવ રાખવાથી તેમજ અંતરંગ કારણોમાં - લોભ મોહનીય કર્મની દિરણા થવાથી પરિગ્રહસંજ્ઞા ઉત્પન્ન થાય છે.
છે. આ રીતે ચારેય સંજ્ઞાઓ પોતાના કર્મની ઉદિરણા થવાથી તે સંજ્ઞા ઉત્પન્ન થાય છે. આધ્યાત્મિક વિકાસમાં સંજ્ઞાની જાણકારીનું મહત્ત્વ
સંજ્ઞાનું સ્થાન ક્યાં હોય છે તેનું જ્ઞાન આગમો દ્વારા આપણને પ્રાપ્ત થાય છે. ચાર ગતિમાંથી નરકગતિ, તિર્યંચગતિ અને દેવગતિમાં તો આત્મા સંજ્ઞાને આધીન થઈને જ રહે છે. સંજ્ઞામાંથી એ ત્રણ ગતિના જીવો કદી છૂટી શકતા નથી. મનુષ્યગતિમાં પણ સંજ્ઞાઓ તો છે જ. પરંતુ સંજ્ઞાનું જ્ઞાન જીવને મનુષ્યભવમાં મળી શકે છે. જે જીવો સંજ્ઞા દ્વારા નુકશાન અર્થાત ગેરફાયદો કઈ રીતે થાય છે તેનું જ્ઞાન પ્રાપ્ત કરી લે તો આત્મા તેને આધીન બનીને રહેતો નથી. જે સંજ્ઞાને આધીન બનીને જ જીવન જીવે છે તે દુઃખોને આમંત્રણ આપે છે. જ્ઞાનીઓએ આગમોમાં મનુષ્ય ભવની દુર્લભતા બતાવીને જ્ઞાન પ્રાપ્ત કરવાનું બતાવ્યું છે. જ્ઞાન દ્વારા જાણીને પછી આચરણના ક્ષેત્રે આગળ વધે છે. તેનો આધ્યાત્મિક વિકાસ થાય છે. સંજ્ઞાઓ છૂટી જતાં એ વિકાસ તેને કેવલજ્ઞાનની ભેટ અપાવી દે છે. ટિપ્પણીઃ ૧. સ્થાનાંગ ઠા. ૨ ક. ૧ સૂ. ૩૦ ૨ જૈનેન્દ્રસિદ્ધાંત. કોષ. ભા. ૪ પૃ. ૧૨૧
'.
ભગ. શિ. ૭ ઉ. ૮
૪. ભગ. શ. ૬ ૭ ૮ પ. પ્રજ્ઞા. પદે. ૮ સૂ. ૧ છે . પ્રશા. પદ. ૮ સૂ. ૧ ૭. દંડક પદ, ગા. ૧૨. પૃ. ૫૪ ૮. પ્રજ્ઞા. પદ્. ૮ સૂ. ૧
૯. પ્રજ્ઞા. પદ. ૮ સૂ. ૧ ૧૦. જૈનેન્દ્રસિદ્ધાંત. કોષ. ભા. ૧ પૃ. ૨૮૯
૧૫