________________
કાંઈક અધિક છે તેમની ઉત્કૃષ્ટ પૂરા ૪ હાથની હોય છે. જેમની ૧૯ સાગરોપમની સ્થિતિ હોય છે. તેમની ૩ હાથ અને ૩/૧૧ ભાગના હાથની હોય છે. પ્રાણત કલ્પમાં ૨૦ સાગરોપમની સ્થિતિ છે તેમની ૩ હાથ અને ૨/૧૧ ભાગના હાથની હોય છે. આરણ કલ્પમાં ૨૧ સાગરોપમની સ્થિતિ છે તેમની ૩ હાથ અને ૧/૧૧ ભાગના હાથની હોય છે. અચ્યુત કલ્પમાં ૨૨ સાગરોપમની સ્થિતિ છે તેમની ૩ હાથની અવગાહના હોય છે.
પ્રથમ ત્રૈવેયકમાં ૨૨ સાગરોપમની સ્થિતિવાળાની ૩ હાથની અવગાહના હોય છે. પ્રથમ ત્રૈવેયકમાં જેની ૨૨ સાગરોપમની સ્થિતિ છે તેમની ૨ હાથ અને ૮/૧૧ ભાગના હાથની હોય છે. બીજી ત્રૈવેયકમાં ૨૩ સાગરોપમવાળાની ૨ હાથ અને ૮/ ૧૧ ભાગના હાથની હોય છે. અને ૨૪ સાગરોપમવાળાની ૨ હાથ અને ` ૭/૧૧ ભાગના હાથની હોય છે. ત્રીજી ત્રૈવેયકમાં એટલી જ. ૨૪ સાગરોપમવાળાની ૨ હાથ અને ૭/૧૧ ભાગના હાથની હોય છે. અને ૨૫ સાગરોપમવાળાની ૨ હાથ અને ૬/ ૧૧ ભાગના હાથની હોય છે. ૪થી ત્રૈવેયકમાં ૨૫ સાગરોપવાળાની ૨ હાથ અને ૬/ ૧૧ ભાગના હાથની હોય અને ૨૬ સાગરોપમવાળાની ૨ હાથ અને ૫/૧૧ ભાગની હેમ છે. પમી ત્રૈવેયક ૨૬ સાગરોપમવાળાની ૨ હાથ અને ૫/૧૧ ભાગના હાથની હોય છે અને ૨૭ સાગરોપમવાળાની ૨ હાથ અને ૪/૧૧ ભાગના હાથની હોય છે. છઠ્ઠી ત્રૈવેયકે ૨૭ સાગરોપમવાળાની ૨ હાથ અને ૪/૧૧ ભાગના હાથની હોય છે. અને ૨૮ સાગરોપમવાળાની ૨ હાથ અને ૩/૧૧ ભાગના હાથની હોય છે. સાતમી ત્રૈવેયક ૨૮ સાગરોપવાળાની ૨ હાથ અને ૩/૧૧ હાથની હોય છે અને ૨૯ સાગરોપમવાળાની ૨ હાથ અને ૨/૧૧ હાથની હોય છે. આઠમી પ્રૈવેયક ૨૯ સાગરોપમવાળાની ૨ હાથ અને ૨/૧૧ ભાગના હાથની હોય અને ૩૦ સાગરોપમવાળાની ૨ હાથ અને ૧/૧૧ હાથની હોય છે. નવમી ત્રૈવેયક ૩૦ સાગરોપમવાળાની ૨ હાથ અને ૧/૧૧ ભાગના હાથની હોય છે અને ૩૧ સાગરોપમવાળાની પૂરા ૨ .હાથની ઉત્કૃષ્ટ અવગાહના હોય છે.
અનુત્તર વિમાનોમાં વિજયાદિ ચાર વિમાનોના દેવોની ૩૧ સાગરોપમની સ્થિતિવાળાની અવગાહના બે હાથની હોય છે. વિજયાદિ વિમાનોના જે દેવોની મધ્યમ
૧૪