________________
વેદમાં શરીર -
સ્ત્રીવેદમાં અને નપુંસકવેદમાં - આહારક વર્જીને ચાર શરીરો છે. -પુરુષવેદમાં - પાંચેય શરીરો છે.
અવેદીમાં - ત્રણ શરીરો છે. ઔદારિક, તૈજસ અને કાર્પણ. કષાયમાં શરીર ઃ
ચારેય કષાયમાં – પાંચેય શરીરો હોય છે.
અકષાયમાં -- દારિક, તેજસ અને કાર્પણ એ ત્રણ શરીરો અથવા અશરીરી, (સિદ્ધ) દર્શનમાં શરીર - *
એકાંત અચક્ષુદર્શનમાં - આહારક વર્જીને ચાર શરીરો છે. અચક્ષુદર્શન, ચાદર્શન – અવધિદર્શનમાં – પાંચેય શરીરો છે.
કેવલદર્શનમાં - ઔદારિક, તૈજસ અને કાર્ય - એ ત્રણ શરીરો છે. શાનમાં શરીર -
પ્રથમના ચારેય જ્ઞાનમાં - પાંચેય શરીરો છે.
કેવલજ્ઞાનમાં - ઔદારિક, તેજસ અને કાર્મણ એ ત્રણ શરીરો અથવા અશરીરી (સિદ્ધ) લેશ્યામાં શરીર -
કૃષ્ણ, નીલ, કાપોત લેગ્યામાં આહારક વજીને ચાર શરીરો છે. છેલ્લી ત્રણ લેશ્યામાં - પાંચેય શરીરો છે. અલેશીમાં - ત્રણ શરીરો - ઔદારિક, તેજસ અને કાર્પણ.
૧૧