________________
દંડકમાં છે. અને એ ૬ દંડકમાં પ્રથમના બે પરિગ્રહ છે. (૮) સમોસરણ વાર :
સમ્યફ પ્રકારે એકી ભાવ વડે એકત્ર મલવું તેને સમોસરણ કહે છે. તે સમોસરણ ચાર પ્રકારના છે. (૧) ક્રિયાવાદી (૨) અક્રિયાવાદી (૩) અજ્ઞાનવાદી અને (૪) વિનયવાદી, સંજ્ઞીના ૧૬ દંડકમાં ચારે સમોસરણ લાભે. પાંચ સ્થાવર અને ત્રણ વિકલેન્દ્રિય એ ૮ દંડકમાં અક્રિયાવાદી ને અજ્ઞાનવાદી એ બે સમોસરણ છે. (૮૫) સ્વદેશી અપ્રદેશ દ્વાર :
સપ્રદેશી એટલે જેને ઘણા સમય ઉત્પન્ન થયા પછી થયા હોય તેને સપ્રદેશી કળે છે. અને જેને એક સમય ઉપજવાને થયો હોય તેને અપ્રદેશી કહે છે. ચોવીસે દંડકમાં સપ્રદેશી અને અપ્રદેશી બંને હોય છે. (૮૯) સોપચયાદિદારઃ
તેમાં સોપચયા, સાપચયા, સોપચયા-સાપચયા નિરઉપચયા એ ૪ ભાંગા સમુચ્ચે જીવમાં છે. (૮૭) માર્ગના દ્વાર :
માર્ગણા ૬૨ છે. તેને દંડકમાં બતાવેલ છે. (૮૮) અલ્પાબહત્વ:
(૧) સર્વથી થોડા મનુષ્ય બોલે છે. (૨) તેથી વૈમાનિક અસંખ્યાતગણી ૨૮ બોલે છે (૩) માટે તેથી ભવનપતિ અસંખ્યાતગણા ૩૧ બોલે છે. માટે, તેથી વાણવ્યંતર અસંખ્યાતગણા ૩૯મે બોલે છે. માટે, તેથી (૪) જયોતિષી સંખ્યાતગણા છે. ૪૧મે બોલે છે. માટે, (૫) તેથી તિર્યંચ પંચનદ્રિય વિશેષાહિયા ૪૪ મે બોલે છે. માટે, (૬) તેથી ચૌરેન્દ્રિય વિશેષાહિયા. ૫૦મે બોલે છે. માટે, (૭) તેથી તે ઇન્દ્રિય વિશેષાહિયા પ૧મે બોલે છે. માટે, (૮) તેથી બેઇન્દ્રિય વિશેષાહિયા પરમે બોલે છે માટે, તેથી (૯) તેઉકાય અસં. ગુણા ૬૮મે બોલે છે. માટે, (૧૦) તેથી પૃથ્વીકાયના વિશેષાહિયા
૧૧૧