________________
૨. જૈન સાહિત્યકા બૃહદ્ ઇતિહાસ ભાગ-૧ - (૨) સૂત્રકૃતાંગ સૂત્ર. . (૧) નિર્યુક્તિ અને શિલાંકની ટીકા સાથે - આગમોદય સમિતિ, મુંબઈ. ઈ. સ. ૧૯૧૭ (૨) શિલાંક, હર્ષકુલ અને પાર્જચંદ્રની ટીકાઓ સાથે - ધનપતસિંહ, કલકત્તા. વિ.સં. ૧૯૩૬ (૩) અંગ્રેજી અનુવાદ - H. Jacobi, S.B.E, series Vol. 45, Oxford - 1895 (૪) હિન્દી છાયાનુવાદ - ગોપાલદાસ જીવાભાઈ પટેલ, જે સ્થા. જૈન કોન્ફરેંસ. મુંબઈ. ઈ. સ.
* ૧૯૩૮
(૫) હિન્દી અનુવાદ સહિત - અમોલખઋષિ, હૈદ્રાબાદ, વિ.સં. ૨૪૪૬ (૬) નિયુક્તિ સહિત, પી.એલ. વૈદ્ય પૂના. ઈ. સ. ૧૯૨૮
ગુજરાતી છાયાનુવાદ - ગોપાલદાસ જીવાભાઈ પટેલ, પૂંજાભાઈ જૈન ગ્રંથમાલા, અમદાવાદ (૮) પ્રથમ શ્રુતસ્કંધ શીલાંકકૃત ટીકા અને તેના હિન્દી અનુવાદ સાથે - અંબિકાદર ઓઝા.
મહાવીર જૈન જ્ઞાનોદય સોસાયટી, રાજકોટ, વિ.સં. ૧૯૯૩, ૧૯૯૫.
દ્વિતીય શ્રુતસ્કંધ - હિન્દી અનુવાદ સહિત – અંબિકાદા ઓઝા, બેંગલોર, વિ.સં. ૧૯૯૭ જૈન સાહિત્યકા બૃહદ ઈતિહાસ ભાગ-૧ ૩. સ્થાનાંગ સૂત્ર (૧) અભયદેવકૃત વૃત્તિ સહિત - આગમોદય સમિતિ, મુંબઈ. ઈ. સ. ૧૯૨૦
- માણેકલાલ ચુનીલાલ, અમદાવાદ. ઈ. સ. ૧૯૩૭ (૨) આગમ સંગ્રહ - બનારસ, ઈ. સ. ૧૮૮૦
અભયદેવવૃત્તિના ગુજરાતી અનુવાદ સાથે - આઠ કોટી મોટી પક્ષ સંઘ મુદ્રા (કચ્છ) વિ.સં.
૧૯૯૯
(૪) ગુજરાતી અનુવાદ સહિત - જીવરાજ ઘેલાભાઈ દોશી. અમદાવાદ. (૫) હિન્દી અનુવાદ સહિત - અમોલખઋષિ, હૈદ્રાબાદ, વિ.સં. ૨૪૪૬ . (૬) ગુજરાતી રૂપાંતર - દલસુખ માલવણિયા, ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ. ઈ. સ. ૧૯૫૫