________________
છે. (૧) શ્રી તિલકસૂરિએ લઘુવૃત્તિ નામની ટીકા લખી છે. સમવાયંગ પર મેઘરાજ વાચકે, ભગવતી પર ભાવસાગરે, નંદી ૦૪ પર પાર્જચંદ્ર, ઓઘનિયુક્તિ પર જ્ઞાનસાગરે ટીકા લખી છે. આ ટીકાઓ સિવાય કેટલાક અજ્ઞાત આચાર્યો દ્વારા પણ ટીકાઓ લખાઈ છે. પ્રકાશિત ટીકાઓ નીચે પ્રમાણે છે. (૧) બૃહદકલ્પકૃતવૃત્તિને ૦૫ ક્ષેમકીર્તિએ પૂર્ણ કરી છે. વૃત્તિનું ગ્રંથમાન ૪ર૬૦૦ શ્લોક
પ્રમાણ છે. (૨) આવશ્યકનિયુક્તિબ દીપિકા માણિજ્યશેખરસૂરિકૃત છે. બીજી પણ પાંચ દીપિકા
તેમની કૃતિઓ છે. (૩) આચારાંગ૧૦૦ દીપિકા-અજિતદેવ સૂરિની કૃતિ છે. ટીકા સરલ, સુબોધ અને
સંક્ષિપ્ત છે. (૪) ગચ્છાચારવૃત્તિ૦૮. વિજયવિમલગણિની કૃતિ છે. તેનું ગ્રંથમાન ૫૮૫૦ શ્લોક
પ્રમાણ છે. (૫) તંદુલવૈચારિકવૃત્તિન- વિજયવિમલવિહિત કૃતિ છે. તેને અવસૂરિ પણ કહેવાય
ગચ્છાચારટીકા ૧૦ –ના પ્રણેતા વાનરર્ષિ છે. આ ટીકા ખૂબ જ સંક્ષિપ્ત છે. ઉત્તરાધ્યયનટીકાની વ્યાખ્યા ભાવવિજયગણિની છે. તેનું ગ્રંથમાન ૧૬૨૫૫
શ્લોક પ્રમાણ છે. દશવૈકાલિકદીપિકા - સમયસુંદરસૂરિની શબ્દાર્થ વૃત્તિરૂપ ટીકા છે. તેનું
૩૪૫૦ શ્લોક પ્રમાણનું ગ્રંથમાન છે. (૯) પ્રશ્નવ્યાકરણ. સુખબોધિકાવૃત્તિ જ્ઞાનવિમલસૂરિ કૃત છે. વૃત્તિનું ગ્રંથમાન
૭૫૦ શ્લોક પ્રમાણ છે. (૧૦) ઉત્તરાધ્યયનંદીપિકા ૧૪–ટીકા લક્ષ્મીવલ્લભગણિની છે. ટીકા સરલ અને સુબોધ
૫o