SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ આ જ ક્રમનું અનુસરણ કરવામાં આવે તેા કામ ઘણું સહેલું થઇ જાય. અત્યારે તે સમજવું, લખવું, માલવું બધું એકી સાથે શિખવવામાં આવે છે. વિદ્યાર્થીને તે અધરુ પડે છે અને પરિણામે તે સંસ્કૃત તા દુર્લક્ષ્ય આપતા થઇ જાય છે. શિક્ષકાના સમગ્ર પ્રયત્ન આ રીતે એળે જાય છે. આાને ખલે પહેલાં કરો સંસ્કૃત સમજતા જ થાય એટલું જ તેના ઉપર ધ્યાન અપાય તા શિક્ષક તેમ શિષ્ય બન્નેનું કામ ઘણું જ સહેલુ થઈ પડે. આ વાત પનાથી નહિ, પરન્તુ અનુભવથી લખી છે. આ પ્રકારની વિસ્તૃત વિગત આ પ્રમાણે છે. સ્વતઃકરણ કરતાં અનુકરણ સહેલુ છે. માટે નિયમાનુસાર રૂપસિદ્ધિની માથાકૂટમાં ન નાખતાં નમુનાનાં રૂપે તૈયાર કરાવવાં અને તેના ગુજરાતી અથૅ તૈયાર કરાવવા. ત્યારબાદ તે નમુનાનાં રૂપા સાથે સરખાવી ખીન્ત શબ્દોનાં રૂપે ઓળખતાં શિખવવું અને રૂપા એળખતાં શીખે એટલે તેમનું ગુજરાતી કરતાં શિખવવું. માટલું આવડયું; પછી સન્ધિ છૂટી પાડવવાના ખૂબ અભ્યાસ કરાવવા. સન્ધિના નિયમેાની ઝીણવટમાં ન પડવું. અઃ તા કયાંક એ થાય છે; ક્યાંક વિસર્ગ ઊડી જાય છે; કયાંક વિસ†ા ર્ થાય છે એમ શિખવવું. ક્યાં અને શા માટે તેની માથાકૂટમાં ન પડવું. પછી ગદ્યક્રમ, કર્તા, ક્રમ, ક્રિયાપદ એ ક્રમ અનુસાર ગાઠવતાં શિખવવું. આ વાયુ' એટલે સંસ્કૃત સમજવું એ એક રમત જેવું થઇ પડશે. શરુઆતમાં તે આખી માર્ગોપદેશિકા આ રીતે જ શિખવવી. બીજા આવનમાં કેવલ સ ંસ્કૃતમાં રસ લેતા હૈાશિયાર છેકરાઓને ગુજરાતીનું સંસ્કૃત કરવાનું બતાવવું. ખાસીના ઉપર આ ભાર ન લાવેા. શિક્ષકભાઇઓને અમારી નમ્ર વિનંતી છે કે મા પ્રકાર સ્વીકારી પોતપાતાના અનુભવથી અમને વાકેફ કરે એટલે અમે આગળ ઉપર તેને ઉપયાગ કરી વધારે સારા પ્રકાર જગત આગળ રજુ કરી શકિયે. નાગરદાસ કાશીરામ ખાંભણિયા પ્રિન્સિપાલ, ય. વા. સંસ્કૃત પાઠશાળા કેશવરામ કાશીરામ શાસ્ત્રી પ્રાધ્યાપક, શ્રી ભે. જે. વિદ્યાભવન, ગુજરાત વિજ્ઞાાાં તા. ૧-૨-૫૪ અમદાવાદ
SR No.005745
Book TitleSanskrit Margopdeshika
Original Sutra AuthorN/A
AuthorRamkrishna Gopal Bhandarkar
PublisherJayant Book Depo
Publication Year1984
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy