________________
સંસ્કૃતમાર્ગો પરેણિકા (તમારી) ફરજોમાં (તમારે) ચૂકવું નહિ. માણસોએ કારણ વિના ગભરાવું નહિ. . માણસે બીજાના ધનન+ ભ રાખ નહિ. (એ) લુચ્ચાઓને મારવા એવું રાજાએ ફરમાવ્યું. (આપણે) દેશના રક્ષણમાં મરીએ તે કીર્તિ મેળવીએ. સાક્ષીઓએ ઈન્સાફની કચેરીમાં હમેશાં સાચું બોલવું. જે (હું) કાશી જાઉં તો ઘણું સંસ્કૃત પુસ્તકે લાવું.' જે (તમે) જૂઠું બેલે, તે અધિપતિ વડે શિક્ષા પામો. (હું) શત્રુ સાથે લડું (એવું વિચારીને)* રાજા સિપાઈઓને શહેર
બહાર લઈ ગયે. • જે (હું) ખરાબ કામ કરતો જેવાઉં તે અધિપતિઓ વડે દંડાઉં. જે ગરીબ બ્રાહ્મણે શહેરમાં ભીખ માગે તે એઓ કંઈ ધન મેળવે. (મારા) માબાપ ખુશ થાય (એટલા માટે)* મેં બહેનને બહુ
ધન આપ્યું. વરવહુએ દરરોજ ઘરમાં અગ્નિ પૂજ. માણસે ફરજ અદા કરવામાં શ્રમને ગણકાર નહિ. . શિષ્યોએ આચાર્યને નમવું. વિદ્ગોથી અડચણ આવેલી હોય તે પણ તમારે શરુ કરેલું કામ તજવું નહિ. '
સવાલ ૧. હસ્તન ભૂત અને વિધ્યર્થના પ્રત્યય સરખાવે.. ૨. વિમર્થ શા ચા અર્થમાં વપરાય છે? ૩. મોના ને લેપ કયારે થાય છે? ૪. નીચેના ધાતુઓના વિધ્યર્થ રૂપ આપ
૨, , જિમ, , , , , ચા, કાન, પા (કર્તરિ૫ અને કર્મણિ રૂ૫), 8 (કર્મણિ રૂ૫), અનુજ (કર્તરિ રૂપ અને કર્મણિ રૂ૫), શુ કર્મણિ રૂ૫), ગુરૂ (કર્તરિ રૂપ અને કર્મણિ રૂ૫) ઈ. ઈ.
+ દ્વિતીયા વાપરે. અતિ વાપરે. પૃ. ૧૧૭ ટીપ જુઓ.