________________
૫૪ ૧૧
સંસ્કૃતમાર્ગાપશિકા
प्राणिनामुपकारायैव साधूनां जगति जीवितम् । प्रियवादिनां प्रियवादित्वं दैन्यं गण्यते शठैः । अज्ञानादात्मनो
विनाशायैन
केवलं राज्ञा दशरथेन व्यालीव कैकेय्यात्मनः सद्मनि निवेशिता ।
દેવદત્ત બુદ્ધિમાન છે. . બાપ દીકરાને સ્નેહથી ભેટયેા. નળ વિશ્વકર્માના પુત્ર હતા. પંખીએ આકાશમાં ઊડે છે. ચારા ધણીને અનુસરે છે. વૃક્ષા પવ તા ઉપર ઊગે છે. (હું) છે.કરાઓનાં નામ સંભારતા નથી.
ચામડાના જોડા કરાય છે. હિરને નાશ (એના) કામેાનું પરિામ છે.
ગુનેગાર માણસનું મન હ ંમેશાં શંકાશીલ હાય છે.
રાણીને સદેશા કંચુકી વડે રાજા કને લઈ જવાયા. (હું) મધુર રીતે 'ખાલતાં છતાં પણ સત્ય કહું છું. સવ સૃષ્ટિ બ્રહ્માથી ઉત્પન્ન થઈ.
૧૦૫
प्रसन्नो भवतोऽन्तरात्मा ।
दिनस्य पूर्वार्धे वृक्षाणां छाया आरम्भे गुर्व्यः क्रमेण
च क्षयिण्यः परार्धे तु पुरा लघवः पश्चाश्च वृद्धिमत्यः ।
हेम्नः संलक्ष्यते ह्यग्नौ विशुद्धिः श्यामिकापि वा ।
માણુસે। ભવિષ્યના બનાવ જાણુવાને વારંવાર આતુર હોય છે, યેાગીએ વડે હૃદયમાં શિવ (તી)
પ્રાથના કરાય છે. શત્રુઓનાં મસ્તક ઉપર રાજ્ વડે પગ મુકાયા.
વિદ્વાન માસ સદાચરણની હૃદ એળ ગતા નથી.
દૂર દેશમાં ( પેાતાના ) સુખી દીકરાઓની વાર્તા સાંભળીને તે ખુશ થયેા.
પશુએ વડે પણ પેાતાનાં બચ્ચાં ઉપર સ્નેહ દેખાડાય છે.
અરણ્યમાં ફળ ખાનારાઓ વડે સુખેથી ગુજરાન કરાય છે.
(તેણે) ધરમાં પરાણાને દવા પ્રમાણે પૂજ્યા.