________________
ભર્તુહરિકૃત इत्यैश्वर्यबलास्वितोऽपि बलभिद्भग्नः परैः संगरे .. तब्यक्तं वरदैवमेव शरणं धिग्धिम् वृथा पौरुषम् ॥८॥
જેના મુખ્ય કારભારી બૃહસ્પતિ છે, જેનું શસા વા છે, જેના સૈનિકો દેવતા છે, જેને સ્વર્ગ જે કિલે છે, જેની ઉપર વિષ્ણુ ભગવાનને અનુગ્રહ છે અને જેને રાવત હાથી છે, એ રીતે એશ્વર્યવાળા અને બળવાળા ઇંદ્રને પણ ચુદ્ધમાં શત્રુએ જીતી લીધે, તે પ્રારબ્ધ જ શરણે જવા ગ્ય છે એ પ્રસિદ્ધ છે. પ્રારબ્ધ વગરના પુરુષાર્થને ધિક્કાર છે. (નસીબ ન હોય તે માણસેને ઉદ્યોગ નિષ્ફળ થાય છે.) ૮૧
દેવનું સામર્થ્ય મનુષ્યની વૃદ્ધિનું અને ક્ષયનું કારણ પ્રારબ્ધ જ છે, એપર સર્પનું દૃષ્ટાંત. शार्दूलविक्रीडितवृत्त
भग्नाशस्य करण्डपीडिततनोम्लीनेन्द्रियस्य क्षुधा . कृत्वाऽऽखुर्विवरं स्वयं निपतितो नक्तं मुखे भोगिनः ।
સુવિચારની આવશ્યકતા સઘળાં કાર્ય કર્માધીન છે તોપણ વિદ્વાન માણસે જે કરવું તે વિચારીને કરવું, એપર બોધવચન. अनुष्टुभ्वृत्त
कर्मायत्तं फलं पुंसां बुद्धिः कर्मानुसारिणी । -- તથrs સુધિયા માવળં સુવિચાર સુતા -
પુરુને ફળ મળવું તે કર્મને આધીન છે અને બુદ્ધિ કર્માનુસારી છે, તથાપિ વિદ્વાન માણસે સારી રીતે વિચારીને જ કર્મ કરવું જોઈએ.
: : : :