________________
૪૮
ભર્તુહરિકૃત : શાસ્ત્રવિક્રીતિવૃત્તઃ
संसारो विविधाधिबाधविधुरः सारायते मानसे निस्सारोऽपि वपुष्मतां कलिवृकग्रासीकृतानां चिरम् । इष्टायां घनसारपाथसि महापुण्येन यस्यां सतां - सा सेव्या न कुतो भवेत्सुरधुनी स्वर्गापवर्गोदया ॥११॥ - કલિપી નહારથી ગળાયલા દેહધારી પુરુષો પણ મોટા પુણ્યના ગે કર્પરના જેવાં ત રંગનાં જલવાળાં ઈષ્ટ ગંગા દેવીનાં દર્શન કરીને, અનેક જાતની આધિ તથા વ્યાધિથી દુઃખદાયક અને તેટલા માટે જ નિસાર એવા સંસારને પણ મનથી સારરુપ માને છે. આવાં સ્વર્ગ તથા મોક્ષને આપનારાં ગંગાને પુરુષોએ શા માટે ન સેવવા? ૯૧
: ફિવરનીવૃત્તઃ क्वचिद्धंसश्रेणी सुखयति रिरंसुः श्रुतिसुखं नदन्ती चेतो नो विपुलपुलिने मंथरगतिः। हरन्ती पापौघान सुंरतरुवृता नाकतटिनी सदा सद्भिः सेव्या सकलपुरुषार्थाय कृतिभिः ॥९२॥
જેના વિશાળ તટ ઉપર વિહારની ઈચ્છાથી મંદ મંદ ગતિએ ચાલતી હિસની પંક્તિઓ કઈ ઠેકાણે કાનને સુખ ઉપજે તેવી રીતે શબે કરી પ્રેતાઓનાં ચિત્તોને પ્રસન્ન કરે છે, તે પાપના પુજેને નાશ કરનારાં, દિવ્ય વૃક્ષાથી વિટાયેલાં ગંગાને પુરુષોએ સમગ્ર પુરુષાર્થ સમ્પાદન કરવા માટે સદાય સેવવાં ઈએ. ૯૨