________________
વિજ્ઞાનશતક
૧૧
:નવરાત્ત :
(સંસારરૂપી વૃક્ષનુ છેદન કરવા વિશે.)
भ्रातः शान्तं प्रशान्ते क्वचिदपि निपतन्मित्र रे भूधराग्रे ग्रीष्मे ध्यानाय विष्णोः स्पृहयसि सुतरां निर्विशंकं गुहायाम् । अन्विष्यंस्तात्र क्षितिवलयतले स्थानमुन्मूलयैतत् संसारानर्थवृक्षं मथितगुरुमहामोहमूलं विशालम् ॥ १७ ॥
હે ભાઈ ! હું મિત્ર! તું આ પૃથ્વીપ વલયના તલ પર અતિ શાંત પર્વતપરની ગુડ્ડામાં કયાંય પણ વિષ્ણુ ભગવાનનું ધ્યાન ધરવા માટે અસંગરૂપ તલવારથી મહામે હુરૂપ મહામૂલનું મથન કરનારા અતિ શાંત સ્થાનને શેાધવાની–જોવાની ઇચ્છા કરતા હૈ!, તે વિશાળ સંસારરૂપ અનર્થ વૃક્ષને ઉખેડી નાખ. ૧૭
(કૃતાર્થ કાણુ ?)
: વસન્તતિાવૃત્ત :
विश्वेश्वरो भवति विश्वजनीनजन्मा विश्वंभरे भगवति प्रथितप्रभावे ।
यो दत्तचित्तविषयः सुकृती कृतार्थो
કે
यत्र क्वचित्प्रतिदिनं निवसन् गृहादौ ॥ १८ ॥ ઘરમાં કે વનમાં હરકેાઇ ઠેકાણે જે પુરુષ પ્રતિદ્વિવસ વિશ્વના ઈશ્વર, વિશ્વનું હિત કરનારા, વિશ્વનું ધારણાષણ કરનારા, પ્રખ્યાત પ્રભાવવાળા પરમાત્મા વિશે મનને અર્પણ કરે છે, તે પુરુષને જ પુણ્યવાન અને કૃતકૃત્ય જાણવા. ૧૮ : મન્ત્રાિન્તાવૃત્ત :
ध्यानव्ययं भवतु हृदयं तिष्ठतो यत्र तत्र श्रीमद्विष्णोस्त्रिभुवनपतेर्नित्यमानन्दमूर्तेः लक्ष्मीचेतः कुमुद विपुलानन्द पीयूषधाम्नो मेघच्छायाप्रतिभटतनोः क्लेशसिंधुं तितीर्षोः ॥ १९ ॥