________________
નીતિશતક - ૨. વિશ્વભ્રશંસા પ્રકરણ ૧૧-૨૦ :
જે રાજાના દેશમાં કવિએ નિધન હોય છે, તે રાજાને દોષ છે, એમ મણિપરીક્ષક (ઝવેરી)ના દ્રષ્ટાંતથી કહે છે. શાર્વવિદિતવૃત્ત शास्त्रोपस्कृतशब्दसुन्दरगिरः शिष्यप्रदेयागमा विख्याताः कवयो वसन्ति विषये यस्य प्रभोनिधनाः। तज्जाड्यं वसुधाधिपस्य कवयो(सुधियो)ह्यर्थ विनाधीश्वराः कुत्स्याः स्युः कुपरीक्षकां न मणयो यैरर्घतः पातिताः॥११॥
જેઓની વાણી વ્યાકરણ વગેરેથી અને સુશોભિત શબ્દોથી સુંદર હોય છે અને જેઓનાં શા શિષ્યોને ભણવા યોગ્ય છે એવા પ્રસિદ્ધ કવિઓ, જે રાજાના દેશમાં નિર્ધન રહે છે, તે રાજાની જ જડતા છે; કારણ કે, ધન વિના પણ કવિઓ સમર્થ છે. (તેપર દષ્ટાંત) જે ઝવેરીઓ ઘણી કિંમતવાળા મણિઓની થેડી કિંમત કરે છે, તે ઝવેરીએ જ
# ભૂખને સંગ ત્યાજ્ય છે જંગલીઓની સાથે પર્વત આદિમાં ફરવું ઉત્તમ છે, પરંતુ સ્વર્ગમાં પણ મૂર્ખ માણસને સંગ ઉત્તમ નથી, એમ કહે છે.
___ वरं पर्वतदुर्गेषु भ्रान्तं वनचरैः सह ।
न मूर्खजनसंपर्कः सुरेन्द्रभवनेष्वपि ॥ પર્વતપર અને ન જઈ શકાય તેવાં સ્થાનમાં જગલી જાનવરોની સાથે ભટકવું ઉત્તમ છે, પરંતુ સ્વર્ગમાં પણ મૂર્ખ માણસને સંગ ઉત્તમ નથી. મતલબ કે, મૂર્ખ માણસને સંગ સર્વથા તજ જેઈએ.
૧ “ક ” રિ પાંતર