________________
ભર્તુહરિકૃત મહી એ જ સુંદર શયન, હાથપી લતા એ જ મોટું આશિર્ક, આકાશ એ જ ચંદર, અનુકલ પવન એ જ વ્યજન ને ચન્દ્રમા એ જ જેને દેદીપ્યમાન દીવે છે એ તથા વિરતિ અથત વૈરાગ્યપી વનિતાના સંગથી પ્રસન્ન થયેલે મુનિ મોટા ઐશ્વર્યવાળા અને વિશેષ પ્રીતિવાળા વનિતાના સંગથી પ્રસન્ન થયેલા રાજાની પેઠે શાન્ત થઈને
- તાત્પર્ય-હે મિત્ર! હું તે તુ ને તું તે હું, એમ આપણે એક હતા ત્યારે હતું, ને હવે એટલે વૈરાગ્ય લીધાથી હું તે હું અને તું તે તું, એમ ભેદ પડી ગયો.
અવ-વૈરાગીની કોઈ તરણ સ્ત્રી પ્રતિ ઉક્તિ. मन्दाक्रान्तावृत्त
बाले लीलामकुलितममी मन्थरा दृष्टिपाताः किं क्षिप्यन्ते विरम विरम व्यर्थ एष श्रमस्ते। सम्प्रत्यन्ये वयमुपरतं बाल्यमास्था वनान्ते क्षीणो मोहस्तृणमिव जगजालमालोकयामः॥
હે બાળા ! લટકાથી મીચાતાં આ મંદમંદ કટાક્ષ તે શું કરવાને માટે નાંખે છે? તારો એ શ્રમ વ્યર્થ છે, માટે વિરામ પામ-એમ ન કરકારણ કે હમણાં અમે બદલાઈ ગયા છીએ. અમારી બાલ્યાવસ્થા બદલાઈ ગઈ છે. અમારી આસ્થા વનમાં લાગી રહી છે. મેહ ક્ષીણ થઈ ગયે છે અને જગતની જાળ અમે તૃણવત્ જોઈએ છીએ. (આ
લોક શ્રૃંગારશતકમાં ૬૨ મે છે.) शिखरिणीवृत्त
इयं बाला मां प्रत्यनवरतमिन्दीवरदलप्रभाचोरं चक्षुः क्षिपति किमभिप्रेतमनया।