________________
વૈરાગ્યેશતક अत्यागेऽपि तनोरखण्डपरमानन्दावबोधस्पृशा.. मध्वा कोऽपि शिवप्रसादसुलभः सम्पत्स्यते योगिनाम् ॥१०॥
* હથેલીને ભેજનપાત્ર બનાવનારા, સવભાવતઃ પવિત્ર ભિક્ષાશથી સંતુષ્ટ થનારા, સ્મશાનમાં અથવા વનમાં ગમે તે સ્થળે બેસનારા, વારંવાર વિશ્વને અથવા તેમાંના પ્રપંચને તૃણસમાન તુચ્છ નીહાળનારા અને શરીરને ત્યાગ ન કરતાં પણ અખંડ બ્રહ્માનંદના જ્ઞાનને સ્પર્શ કરનારા યેગી જનોને શિવપ્રસાદથી સુલભ થતે અનિર્વચનીય ગમાર્ગ સુસંપન્ન હોય છે. ૯૦
૧૦ અવધૂતચર્યાપ્રકરણ ૧૧-૧૦૦ નિરંતર ભગવાનના ધ્યાનમાં તત્પર યોગીની સ્થિતિ આવી હેય છે. शार्दूलविक्रीडितवृत्त
कौपीनं शतखण्डजर्जरतरं कन्था पुनस्तादृशी निश्चिन्तं सुखसाध्यभैक्षमशनं शय्या स्मशाने वने। मित्रामित्रसमानताऽतिविमला चिन्ताथ शून्यालये ध्वस्ताशेषमदप्रमदिमुदितो योगी सुखं तिष्ठति ॥९॥
* વિપત્તિમાં પડેલા કુટુંબની ઇચ્છાથી દુઃખ ભોગવવા કરતાં પરમ સુખ આપનાર ગંગાના તટ ઉપર નિવાસ કરવો ઉત્તમ છે. स्रग्धरावृत्त सत्यामेव त्रिलोकीसरिति हरशिरश्चुम्बिनीविच्छटायां सद्धतिं कल्पयन्त्यां वटविटपभवैवल्कलैः सत्फलैश्च । कोऽयं विद्वान विपत्तिज्वरजनितरुजाऽतीव दुःखासिकानां वक्त्रं वीक्षेत दुःस्थे यदि हि न बिभृयात्स्वे कुटुंबेऽनुकंपाम् ॥ - ' જ્યારે વિપત્તિરૂપી જ્વરથી ઉત્પન્ન થયેલા રોગથી અતિશય દુખે કરી રહેવાવાળા સ્વકુટુંબ ઉપર દયા ન ૦