________________
, ભતૃહરિકૃત સ્ત્રીના ભ્રકુટિપાતની ઉછુંખલતા અભિr રાક્ષર વાર્ષિતાવા भुजङ्गकुटिलस्तस्या भूविक्षेपः खलायते ॥२॥
અસ્થિર પ્રયત્નવાળે, ઉન્નત અવસ્થાને પામેલ, ચપલતાનું આકર્ષણ કરનાર અને ભુજંગસમાન વકે એ સ્ત્રીના ભમ્મરને વિક્ષેપ ખેલ પુરુષસમાન આચરણ કરે છે.
ભાવાર્થ-જેમ ખલ પુરુષ અસ્થિર સ્વભાવવાળ, ગર્વથી ઘેરાયલ, ચપલતાનું આકર્ષણ કરનાર અને ભુજ સમાન કુટિલ હોય છે, તેમ સ્ત્રીના ભમ્મરને વિક્ષેપ પણ અસ્થિર પ્રયત્નવાળે, ઊંચે ચડેલે, ચપલતાનું આકર્ષણ કરનારે અને ભુજંગસમાન કુટિલ હોય છે.
- મહાત્માઓને જીવનવ્યાપાર एकैव काचिन्महतामवस्था सूक्ष्माणि वस्त्राण्यथवा च कन्था। करानलग्नामिनवा च बाला गङ्गातरङ्गेश्वथवाक्षमाला ॥३॥
! સૂકમ વસ્ત્ર ધારણ કરવાં અથવા કંથા-ગોદડી ઓઢવી અને (પાણિગ્રહણ સંસ્કારમાં) હસ્તના અગ્રભાગે વળગેલી નવીન (પરણી આણેલી) કન્યા સાથે રહેવું અથવા ગંગા નદીના તરંગવાળાં સ્થાનમાં રુદ્રાક્ષમાલા સાથે લઈ જ૫. કર્યા કર આ અવસ્થાઓમાંની કેાઈક એક જ અવસ્થા મહાપુરુષોની હાય છે. ૩
ભાવાર્થ-જે મહાપુરુષે કઈ પણ અવસ્થામાં સક્ષમ વસ્ત્રોને ધારણ કરતા હોય તે સૂક્ષમ બને જ ધારણ કરે છે, કંથાને ઓઢી ફરતા હોય તે કંથાને ઓઢીને જ ફરતા રહે છે, નવવધૂ પ્રાપ્ત થાય તો વિવાહ કરી તેની