________________
શૃંગારશતક અમચલિત ક્ષેપક શ્લેક
રસીના મુખમાં અને ચંદ્રમાં તફાવત
સીના મુખમાં ચંદ્રના સામ્યને અભાવ છે, એનો આશય નીચેના સ્લેકમાં દર્શાવ્યું છે. धिक्तस्य मन्दमनसः कुकवेः कवित्वं
यः स्त्रीमुखं च शशिनं च समं करोति । भ्रूभङ्गविभ्रमकटाक्षविलोकितानि .
પપ્રણાલિતાનિ કુતર રાકેશ સ્ત્રીનાં મુખને અને ચંદ્રમાને જે સમાન બનાવે છે અર્થાત્ સ્ત્રીમુખને ચંદ્રની ઉપમા આપે છે તે મંહમતિ કુકવિનાં કવિત્વને ધિક્કાર છે. કારણ જીઓનાં કેપમિશ્ર અને પ્રસન્નતામિ. હાસ્યાને ધરાવતાં જે ભૂભંગના વિલાસવાળાંહાવભાવવાળાં કટાક્ષાનાં-વક્રદષ્ટિનાં અવલોકનો તે ચન્દ્રમાં કયાં છે? ૧
ભાવાર્થ-સ્ત્રીના મુખમાં જેવી વૈકારિક ભાવવ્યંજક અને વિષયક ઈચ્છાજનક આકર્ષતા છે તેવી આકર્ષકતા ચંદ્રમાં નથી. ચંદ્રમાં તે ચિત્તખેદજનક ભાવનું નિરસન કરી કેવળ ચિત્ત પ્રસન્નતા જનક ભાવને પ્રાદુભવ કરાવનારી આકર્ષકતા છે.
આ અપ્રચલિત ક્ષેપક કે “ગુજરાતી પ્રિન્ટિંગ પ્રેસમાંના પ્રાચીન હસ્તલિખિત ગ્રંથસંગ્રહમાંથી પ્રાપ્ત થયેલી પ્રતપથી દાખલ પાયલા છે.