________________
શૃંગારશતક
येषां नो कण्ठलग्ना क्षणमपि तुहिनक्षोदरक्षा मृगाक्षी तेषामायामयामा यमसदनसमा यामिनी याति यूनाम् ॥९८ ॥
જેમાં ખીલતા પ્રિયંગુની શૈાભા થાય છે, જેમાં ભ્રમરા ખીલતા કુન્દથી મઢવાળા થાય છે અને જેમાં ઠંડા વાયુથી ચલાયમાન મંદાર વૃક્ષાની માળા ફૂલે છે, એવા સમયમાં ટાઢથી રક્ષા અર્થાત્ ટાઢનું નિવારણ કરવામાં દક્ષ સ્ત્રી ક્ષગુવાર પણ જેએાના કંઠને વળગતી નથી, તે યુવાન પુરુષાની રાત્રિ માટા પહેારવાળી ને યમના ઘર સરખી થાય છે, એટલે અત્યંત દુઃખ કરનારી થઈ પડે છે. ૯૮* અવ૦-ખે ક્ષેાકેાથી શિશિર ઋતુનું વર્ણન કરવામાં આવે છે.
स्रग्धरावृत्त
चुम्बन्तो गण्डभित्तीरलकवति मुखे सीत्कृतान्यादधाना वक्षः सूत्कञ्चुकेषु स्तनभरपुलकोद्भेदमापादयन्तः ।
h
*અવ—સ્ત્રીનાં નાફના મેાતીનું ચન્દ્રના ઉત્પ્રેક્ષાથી વર્ણન નીચલા શ્લેાકથી કર્યું છે.
उपजातिवृत्त
૫૯
.
सुधामयोऽपि क्षयरोगशान्त्यै नासाग्रमुक्ताफलकच्छलेन । अनङ्गसंजीवनदृष्टिशक्तिर्मुखामृतं ते पिबतीय चन्द्रः ॥
હે શ્રી! ચંદ્ર જો કે અમૃતરૂપ છે, માટે જ દૃષ્ટિના સામર્થ્યથી કામદેવને જીવાડે છે, (કામદેવ ઉત્પન્ન કરે છે;) તેા પશુ તે ક્ષયરેાગની શાન્તિ માટે નાસિકામાં પહેરેલાં મુક્તાફળના મિષથી તારા મુખનું અમૃત પીતે હાય, તેમ હું માનું છું.
૧ ‘ક્ષા’ તિ નિ. સા. પાયાન્તરમ્ ।
૨‘નિમા' કૃતિ ઝુ. ત્રે. હૈં. જિ. પાયાન્તરમ્ ।