________________
૫૮
ભતૃહરિકૃત હાય તે જે પુરુષ કામક્રીડાથી થાકી ગયેલી કાન્તાએ શિથિલ હાથથી આણેલું અને ચંદ્રના પ્રકાશથી સ્વચ્છ ધારાવાળું શર૬ જતુનું જળ, ઝારી (કરવડાથી. પોતે નથી, તે કમનસીબ સમજ. ૯૬
: અવઢ-બે લોકોથી હેમંત ઋતુનું વર્ણન કરવામાં આવે છે. शार्दूलविक्रीडितवृत्त हेमन्ते दधिदुग्धसपिरशना माञ्जिष्ठवासोभृतेः . काश्मीरद्रवसान्द्रदिग्धवपुषः खिन्ना विचित्र रतैः। पीनोरुस्तनकामिनीजनकृताश्लेषा गृहाभ्यन्तरे ताम्बूलीदलपूगपूरितमुखा धन्याः सुख शेरते ॥९७॥
હેમંત ઋતુમાં દૂધ, દહીં ને ઈં ખાનારા, કુસુંબાં વસ્ત્ર પહેરનારા, શરીરપર જાઓ કેસરી લેપ ચેપડનારા વિચિત્ર એવી કામક્રીડાથી ખિન્ન રહેનારા, ભરાઉ સાથળવાળી અને સ્તનવાળી સ્ત્રીઓએ આલિંગન કરેલા અને નાગરવેલના પાન પારીથી ભરેલાં મુખવાળા ધન્ય પુરુષો પિતાના મંદિરમાં સુખપૂર્વક શયન કરે છે. ૭ स्रग्धरावृत्त प्रोद्यत्प्रौढ-प्रियंगु-द्युति-भृति विदैलकुन्द-माद्य हिरेफे काले प्रालेय-वात-प्रचेलविलितोद्दाम-मन्दारदानि ।
१ 'वपुषश्छिन्ना' इति नि. सा. पाठान्तरम् । ૨ “વૃત્તોતિ છે. ૬. ૪િ. નિ. સા. ૨ પટારમાં ૩ “વિક્રાન્ત” રુતિ નિ. હા, વાતરમ્ | ૪ “વવુ' રૂતિ ગુ. છે. દૃજિ. વાકાન્ત ૧ કવિતા૦' રૂતિ નિ. ર. પાકાતમા