________________
શૃંગારશતક
–સ્રીઓનું શું શું બંધનકર્તા નથી?
અવ૦वंशस्थवृत्त
स्मितेन भावेन च लज्जया भिंया पराङ्मुखैरर्धकटाक्षवीक्षणैः । वचोभिरोर्ष्याकलहेन लीलया समस्तभावैः खलु बन्धनं स्त्रियः ॥
મંદ હાસ્ય, હાવભાવ, લજજા, ભય, આડું જોવું, અધ વાંચેલ આંખે જોવું, મધુર ભાષણ, ઇર્ષ્યા, કલહ-કલેશ અને લીલા વિલાસ, એ સ્ત્રીઓના સઘળા ભાવેા પુરુષને બંધનરૂપ છે.
शार्दूलविक्रीडितवृत्त
शुभ्रं सद्म सविभ्रमा युवतयः श्वेतातपत्रोज्ज्वला लक्ष्मीरित्यनुभूयते स्थिरमिव स्फीते शुभे कर्मणि । विच्छिन्ने नितरामनङ्गकलहकीडात्रु सन्तुकं • मुक्काजालमिव प्रयाति झटिति भ्रंश्यद्दशोऽदृश्यताम् ॥
જ્યાંસુધી શુભ કર્મ પહેાંચતાં હૈાય ત્યાંસુધી ધવલ મંદિર, વિલાસવાળી યુવતીએ અને શ્વેત છત્રથી ઉજ્જવલ રાજલક્ષ્મીનું સુખ સ્થિર હાય, એમ અનુભવાય છે; પણ તે (કર્મને!) અંત આવી રહેતાં તે તે સર્વ કામક્રીડાના કલહમાં છૂટી ગયેલા દેરાવાળા મૈક્તિકાની જાળની પેઠે સપાટામ તબુદ્ધ પુરુષની દૃષ્ટિસમીપમાંથી અદૃશ્ય થઈ જાય છે. (આ àાક નીતિશતકમાં ૯૪ મા છે. )
૧ ‘ષિયા’ કૃતિ ઝુ. કે. હૈં, જિ. પાયાન્તરમ્ । ‘નિમનુà” કૃતિ નિ. લા. પાયાન્તરમ્ । રૂ ‘ત્રયદ્દેિશો ૬૦' કૃતિ નિ. લા. પાયાન્તરમ્।