________________
શ્રી સામસરિવિરચિત
જે ધર્મ પાપરૂપ ભારવડે ભારેલા-આક્રાંત થયેલા જીવાને ભયંકર એવા નરકતિયં ગાદિ કુાંત કૃપમાં-મોટા ખાડામાં પડતાં ધારી રાખે છે. અવલંબનભૂત થાય છે—પડવા દેતા નથી તે ધર્મ મને શરણભૂત છે. ૪૫.
૩૪
જે ધર્મ સ્વર્ગ જે ઊર્ધ્વ લેાક ( દેવલેાક ) તથા અપવર્ગ જે માક્ષ તે અને પ્રકારના પુર જે નગર તેને મા જે પથ, તે માર્ગે ચાલવા માટે તત્પર થયેલા ભન્ય પ્રાણીઓને સા વાહ તુલ્ય માના ભયને હણનાર તથા સંસાર રૂપ જે અટવી તેનું ઉદ્દઘન કરાવવામાં સમય હાય તે ધર્મનું મને શરણુ હા. ૪૬.
दुःकृतगद्वारमाह—
આ પ્રમાણે ચાર શરણુ સ્વીકારવા રૂપ પાંચમુ દ્વાર કહ્યું. હવે દુષ્કૃત્યની ગર્હા–નિંદા કરવારૂપ છઠ્ઠું દ્વાર ચાર ગાધાવડે કહે છે:— एवं चउह्नं सरणं पवन्नो, निव्विन्नचित्तो भवचारगाओ । जं दुक्कडं किंपि समरकमेसिं, निंदामि સન્નાના અહં નિર્દે॥ ૪૭ ॥
' एवं चउद्धं • एवं अमुना प्रकारेण चतुर्णां अर्हदादीनां शरणं प्रपन्नः सन् निर्विण्णं निर्वेदमापन्नं चित्तं मनो यस्य स तथा कुतः ? भवः संसारः स एव चारको गुप्तिगृहं, तस्मात् यत् दुःकृतं दुष्टं समाचीर्णं मयेति । किञ्चिदपि खल्पमपि समक्षं ससाक्षि यथा स्यात्तथा, एषामर्हदादीनामिति । निन्दामि सर्वमपि ऐहिकं पारत्रिकं वाऽहमिति तत् इदानीमस्मिन् प्रस्तावेऽन्तं काललक्षणे | ४७|