________________
શ્રી સમસરિવિરચિત
तृतीयवतमाश्रित्याह-- હવે ત્રીજા વતના અતિચાર દેષ સંબધી કહે છે – जं कवडवावडेणं, मए परवंचिऊण थेवंपि । गहिअंधणं अदिन्नं, तं निंदे तं च गरिहामि॥२०॥
जंकवडवावडेणं, यत् कपटव्यापृतेन कूटभाषितकूटनेपथ्यादिपरावर्तनेन तत्करणेन मया परमन्यं वञ्चयित्वा दृष्टिमुष्टिव्यामोहेन स्तोकमपि रूपकादिमात्रमपि गृहीतं लातं धनं गणिमादिचतुर्मेदं अदत्तं अनर्पितं तत्पापं निन्दामि गहें वेत्यादि पूर्ववत् ।२०।
ગાથાર્થ–મેં જે કપટ વાપરવાવ,ખોટું બોલવાવડે અથવા બેટા વેષાદિ પરાવર્તન કરવાવડે પરને ઠગીનેત્રષ્ટિ મુષ્ટિના વ્યામોહમાં મુગ્ધ બનાવીને ચેડાં પણ એક રૂપીઆની કિંમત જેટલા પણ ગણિમધરિમાદિ ચાર પ્રકારના પદાર્થો (દ્રવ્ય) દીધા વિના (અદત્ત) લીધા હોય તેથી લાગેલા પાપને હું નિર્દુ છું,
धुं. २०. चतुर्यव्रतमाश्रित्याह-- હવે ચોથા વ્રત સંબષિી અતિચાર દોષ કહે છે – दिवं व माणुसं वा, तेरिच्छं वा सरागहियएणं । जं मेहुणमायरिअं, तं निंदे तं च गरिहामि ॥२१॥