________________
-
૧૫
શ્રી આરાધનાસત્ર હિંસા થાય તે, પ્રમાદ એટલે કંદપદિકથી હિંસા થાય છે અને ક૫ તે કારણે હિંસા કરવી પડે તે.
द्वितीयव्रतमाश्रित्याहહવે બીજા વ્રત સંબંધી અતિચાર દોષ કહે છે – जं कोहलोहभयहासपरवसेणं मए विमूढेणं । भासिअमसच्चवयणं, तं निंदे तं च गरिहामि॥१९॥ ___'जं कोहलोह०, यत् क्रोधलोमभयहास्यपरवशेन एतदोषपराभूतेन मया, उपलक्षणाचत्वारः कषाया नोकषायाच नवापि प्रायाः । मोहनीयकर्मपराभूतेनाज्ञेनेति भाषितं जल्पितं असत्यवचनं मृषावादनं शास्त्रविरुद्धं लोकविरुद्धं वा तत्पापं निन्दामि मनसा पश्चात्तापेन गर्हे च गुरुसाक्षिकमिति गाथार्थः ॥ १९ ॥
ગાથાર્થ –ોધ, ભ, લય અને હાસ્યના પરવશપણાએ કરીને–એ દેશોથી પરાભૂત થઈને મેં જે કાંઈ અસત્ય ઉચ્ચારણુ-મૃષાવાદન શાસ્ત્રવિરહ તેમ જ કવિરુદ્ધ કર્યું હોય, અસત્ય બે હેઉ તેને હું મનના પશ્ચાત્તાપવડે નિંદું છું અને ગુરુ સાક્ષીએ ગહું છું ( વિશેષ નિંદું છું.) આમાં કો–લેજના ઉપલક્ષણથી ચારે કષાય અને ભય-હાસ્યના ઉપલક્ષણથી નવ નેકષાય ગ્રહણ કરવાનું કારણ કે તે બધા અસત્ય બોલવામાં કારણરૂપ હોય છે. ૧૯.