________________
॥ अहम् ॥ न्यायाम्भोनिधिश्रीमद्विजयानन्दसरिभ्यो नमः ।
श्रीसोमसूरिविरचित श्रीआराधनासूत्र (प्रकीर्णक)
अवचूरियुक्त .
गुजराती भाषांतरयुक्त.
नत्वा तत्त्वार्यवेत्तारं, श्रीवीरं त्रिजगद्गुरुम् । आराधनाल्यसूत्रस्य, लिख्यतेऽर्थलवो मया ॥१॥
અવમૂરિકારકત મગળ તત્વાર્થના વેત્તા (જાણનાર) અને ત્રણ જગતના ગુરુ શ્રી વીસ્પરમાત્માને નમસ્કાર કરીને આરાધનાસૂત્ર નામના પ્રકીર્ણકને કિંચિત્માત્ર અર્થે હું લખું છું.