________________
(૨૬)
ચમનિયમાદિ અષ્ટાંગયેાગ અથવા જ્ઞાન દર્શન ચારિત્ર રૂપ સંયમયાગ અથવા જે વડે સકળ દુઃખ-કલેશના અંત આવે અને અક્ષય અવિનાશી સુખને ભેટો થવા પામે એવા તપયાગ કે વીય (પુરૂષાર્થ) યોગ કષ્ટપણ કલ્યાણ અર્થી (આત્માર્થી) સજ્જનાએ આદરવા ચેાગ્ય છે. તેનું રહસ્ય સમજી શુદ્ધ શ્રદ્ધા આસ્થા સહિત તેનુ પાલન કરતાં અવશ્ય કલ્યાણુ થવા પામે છે; પરંતુ તેમાંનું કશું રહસ્ય જાણ્યા વગર કેવળ બેંગી જતિ સન્યાસી કે ફકીર એવું નામમાત્ર કહેવડાવવાથી શું વળે ? તથાપ્રકારના ગુણ ને આચરણ વગર જોગી જતિના વેષ ધારણ કરીને ફરવાથી તા સ્વપરને ધાળે દહાર ઠગવા— લૂંટવા જેવુંજ તે લેખાય છે. કોઈ એક રક-નિષનને લક્ષ્મીપતિ કહેવામાત્રથી કઈ લક્ષ્મી મળી શક્તી નથી. ૧.
જોગી જતિ સંન્યાસી વિગેરેના વેષ ધારીને જે માયાકપટ કેળવી, લેાકને ખાટા ભ્રમમાં નાખવા માટેજ તે વેષના ઉપયોગ કરતા રહેવાય તા જે સાચા સદ્ગુણી જોગી જતિ કે સન્યાસી અખડ પરમાન મેળવવા ભાગ્યશાળી નીવડે છે તેવા લેશ માત્ર લાભ મળી શકતા નથી. એટલુંજ નહીં પણ દાંશિક વૃત્તિથી પરિણામે દુઃખમાં વધારા કરી અનેક અંધ શ્રદ્ધાળુઓને અવનતિના ખાડામાં નાખે છે. ર.
મન અને ઈન્ડિયાને હમ્યા નગર–કાજીમાં રાખ્યા વગર દેવળ દેશીસ કરવાથી વિશેષ લાભ નથી. એમ તા ઘેટા વિગેરે પણ મુડાવે છેટ સહન કરતા રહે છે. કેાઈ વડની વડવાઈની જેમ માથા ઉપર જટાજૂટને ધારણ કરે છે, કાઈ કાન ફડાવીને ટાના અને છે, કોઈ ઉંચા હાથ રાખીને અને ઉંધે મસ્તકે