________________
(૫)
કાદિક કલ્યાણકારી કરીના અભ્યાસ પાડીને જરૂર કરવા, જેથી કુમતિના સંગથી થતી અનેક પ્રકારની મુંઝવણ ને આપત્તિના અત જલ્દી આવે અને જન્મમરણના અતિ વિષમ દુઃખના પાર પામી, પમ આનંદના ધામરૂપ અક્ષય મેાક્ષસુખ મળે. ( અહીં સમતા ને સુમતા અને શબ્દનો એક અર્થમાં ઉપયાગ કરવા. )
pv=
પદ ત્રીજી ( રાગ સારૂ )
સુથ્થુપ્પા આપવિચાર રે, પરપખ નેહ નિવાર–૩૦ એ માંકણી. પર પશ્થિતિ પુદ્ગલ દિસા રે, તામે નિજ અભિમાન; ધારત જીવ અહી કો પ્યારે, અહેતુ ભગવાન, ૧ કનક ઉપલમે નિત રહે હૈ, દુધમાંડે કુની ઘીવ; તિલ સંગ તેલ સુવાસ કુસુમ સંગ, દેહસંગ તેમ જીવ. ૨ રહેત હુતાસનર અમે રે, પ્રગટે કારણુ પાય; લહી કારણુ કારજતા પ્યારે, સહેજે સિદ્ધિ થાય. ૩ ખીરનીરકી ભિન્નતા રે, જૈસે કરત મરાળ; તૈસે ભેદ નાની લહ્યા ત્યારે, કટે કમકી જાળ, ૪ અજકુલવાસી કેસરી રે, લેખ્યા જિમ નિજ રૂપ; ચિદાનન્દૂ તિમ તુમહુ પ્યારે, અનુભવ શુદ્ સ્વરૂપ. પ ૧ ધી. ૨. અગ્નિ. ૩ હંસ. ૪ બકરાના ટોળામાં ઉછરેલા. + દશા,
૩