________________
ભાવાર્થ–સમતા સી પિતાના સ્વામી ચેતનને વિનવે છે. હે સ્વામી ! કૃપા કરી કુમતા (કુમતિ) ને ઘેર આપ ન જાઓ–જવામાં લાભ નથી. કુળની લાજ લેપીને જે પ્રાણી વારકા ઘેર જાય-હલકી વૃત્તિ આદરે તેની કયાંઈ પણ આ લેકમાં તેમજ પરલોકમાં લેશમાત્ર શોભા રહેતી નથી. (૧)
હે પ્રીતમ ! આપ અગાઉ અનંત કાળ સુધી મોહવશ કુમતાની સેબતમાં રહ્યા એમાં તમે શે સ્વાદ કાત્યો ? તે મને બતાવે. (૨)
હે પ્રિય! હું અંતરની લાગણીથી જે તમને કહું છું તે આપને ગમતું નથી, પણ મારાથી તે સત્ય વાત કહ્યા વિના રહેવાતું નથી, કારણ કે એમ કરવું એ મારી ફરજ છે. (૩)
કે વાલમ ! આપણા ઘરમાં કઈ વસ્તુની ખેટ છે તે કહે, સંપૂર્ણ વસ્તુસિદ્ધિ છે તે ફ્રેકટ શા માટે માથા ઉપર ભ્રમણારૂપ પિટલે ઉપાડી જઈએ. (૪)
એ રીતે સુમતાની કરેલી વિનતિ સાંભળીને તેણીને પતિ જે ચિદાનંદ (આત્મા) તે મુમતાને સ્નેહ છેa દઈને પિતાના તાન અને ચારિત્રમાં મગ્ન થઈ મોક્ષનું રાજ જે અક્ષય સુખ સમૃદ્ધિ તેમાં લીન થયા. (૫)
સાર બેધનમાહવિકળ (મ) આત્મા કુમતાના ફંદમાં અનંત કાળથી ફચે છતે પિતાની ખરાબી કરી રહેલ છે. તેને સુકુલન સમતા સૌ સમજાવે છે કે- નાય! આપ એ અમતિના પછી તને અનંત જન્મમરણના ભયંકર દુઃખાંથી ઉગરી હવે તે કાયમ મહારાજ આદર કરી અાસ-અનંત