________________
(૩૬)
ખાસ વિશિષ્ટતા આ ગ્રંથ ભારતમાં જૈન પુસ્તકાલયો, જ્ઞાન ભંડારો, પૂજ્ય સાધુ-સાધ્વિજી ભગવંતો તથા ખાસ ખપી જીવોને પ્રકાશકો તરફથી સાદર ભેટ મોકલવામાં આવશે. મોકલવાનો કે પેકીંગ વિગેરે કોઈપણ પ્રકારનો ખર્ચ લેવામાં આવશે નહિ. વિના મુલ્યે ભેટ મોકલવામાં આવશે. જેનો આભાર કયા શબ્દોમાં માનું ?
અંતમાં આ પુસ્તક પ્રગટ કરવામાં કોઈપણ પ્રકારની ભૂલચૂક રહી ગઈ હોય તો તે માટે ક્ષમા યાચું છું. અને કોઈપણ પ્રકારનું સુચન હોય તો તે લખી મોકલવા વિનંતી કરું છું.
-
૧૨, રામવિહાર, રોકડીઆ લેન, બોરીવલી – વેસ્ટ,
–
મુંબઈ - ૪૦૦ ૦૯૮.
ટે. નં. : ૮૯૩ ૨૯ ૪૮
લી. શાસન સેવક
રાયચંદ મગનલાલ શાહ