________________
(૧૭૩). કાકે દાની; ધ્યાની ચંચલતા નહિ વ્યાપત, ચંચળતા તદ કહેકે ધ્યાની, જ્ઞાની ન હોય ગુમાની સુણે નર, માન અહે તદ કહેકે જ્ઞાની. ૧૪
જોબન સંધ્યાકે રાગ સમાન , મુદ્ર કહા પરમાદકુ સે, સંપત તે સરિતાકે પૂર જ્યુ, દાન કરી ફળ પાકે લે; આયુ તો અંજલીકે જલ ક્યું નિત, છિજત હે લખ એ ક્યું ભે, દેહ અપાવન જન સદા તુમ, કેવળી ભાષિત મારગ સે. ૫ ૧૫ છે
સંસાર અસાર ભયે જિન, મરવેકે કહા તિનકું ડર છે, તે તો લેક દેખાવ કહા જ્યુ કહે, જાકે હિયે અંતરશી તર હે; જિને મુંડ મુંડાયકે જેગ લી, તિનકે શિર કૌન રહી કર હે, મન હાથ સદા જિનકું તિનકે, ઘરહિ વન હે નહિ ઘર હે ! ૧૬ ! - શુભ સંવર ભાવ સદા વરતે, મન આશ્રવ કેરે કહા ડર હે, સહુ વાદ વિવાદ વિસાર અપાર, ધરે સમતા જે ઈસ નર હે; નિજ શુદ્ધ સમાધિમેં લીન રહે, ગુરૂ જ્ઞાનકે જાકું દીયે વર હે, મન હાથ સદા જિનકું તિનકે, ઘરહિ વન હે નહિ ઘર હે . ૧૭ છે .
મમતા લવલેશ નહિ જિનકે ચિત્ત, છાર સમાન સહુ ધન , જઠું ભેદ વિજ્ઞાની દૃષ્ટિ કરી, અહી કંચુકી જેમ જુદા તન હે; વિષયાદિક પંક નહિ ઠીક જાકું , પંકજ જિમ જિકા જન છે, મન હાથ સદા જિનકે તિનકે, વનહિ ઘર હે ઘરહિ વન હે ૧૮ છે
માખી કરે મધ ભેરે સદા, તે તો આને અચાનક એર હિ ખાવે, કીડી કરે કણકે જિમ સંચિત, તાલુકે કારણ