________________
(૧૭૧) ધન અરૂ ધામ સહુ પડ્યો હિ રહે નર. ધારકે ધરામે તું તો ખાલી હાથ જાગે, દાન અરૂ પુન્ય નિજ કરથી ન કર્યો છું, હોય કે જમાઈ કઈ દુસરે હિ ખાવેગો, કુડ કપટ કરી પાપ બંધ કીને તાતેં, ઘર નરકાદિ દુઃખ તેરે પ્રાણી પાવેગે, પુન્ય વિના દુસરો ન હયગો સખાઈ તબ, હાથ મલમલ માખી જિમ પીસતાગો છે ૫ છે
અગમ અપાર નિજ સંગતિ સંભાર નર, મેહસું બીડાર આપ આપ જ લીજીયે, અચળ અખંડ આલપ્ત બ્રહમંડ માંહ, વ્યાપક સ્વરૂપ તો અનુભવ કીજીયે, ખીર નીર જિમ પુદ્ગલ સંગ એકબૂત, અંતર સુદ્રષ્ટિ બેજ તાક લવ લીજીયે, ધાર એસી રીત હીએ પરમ પુનીત ઈમ, ચિદાનંદ પ્યારે અનુભવ રસ પીજીયે છે
આયકે અચાણક કૃતાંત ક્યું ગહે તેહે, તિહાં તે સખાઈ કે દુસરો ન હવેગે, ધરમ વિના તે એર સકળ કુટુંબ મીલી, જાનકે પરેતાં કેઈ સુપને ન જેવેગે; લટક સલામ કે સખાઈ વિના અંતસમે, નેણ માંહિ નીર ભર ભર અતી રોવેગો, જાનકે જગત એ જ્ઞાની ન મગન હેત, અંબ ખાયા ચાહે તે તો બાઉલ ન બેવેગે છે
આપણું આપ કરે ઉપદેશ પું, આપકું આપ સુમાર્ગે આણે, આપકું આપ કરે સ્થિર ધ્યાનમેં, આપકું આપ સમાધિમેં તાણે, આપકું આપ લખાવે સ્વરૂપશું, ભેગનકી મમતા નવિ ટાણે, આપકું આપ સંભારત યાવિધ, આપણે ભેદ તે આપહિ જાણે છે ૮
આપ થઈ જગ જાળથી ન્યારે ક્યું, આપ સ્વરૂપમેં આપ સમાવે, આપ તજે મમતા સમતા ધર, સીલશું સાચે