________________
(૧૦) શ્રી ચિદાનંદજી (કપુરચંદજી) કૃત સવિયા
કાર અગમ અપાર પ્રવચનસાર, મહા બીજ પંચ પદ ગરભિત જાણીએ, જ્ઞાન ધ્યાન પરમ નિધાન સુખથાનરૂપ, સિદ્ધિ બુદ્ધિદાયક અનુપ એ વખાણુએ, ગુણ દરિયાવ ભવજલનિધિ માંહે નાવ, તકે લિખાવ હિયે તિરૂપ Aણીએ, કીજે હે ઉચ્ચાર આદ આદિનાથ તાતે યાકે, ” ચિદાનંદ યારે ચિત્ત અનુભવ આણુએ ૧
નમત સકળ છંદ ચંદ જાકું ધ્યેયરૂપ, જાનકે મુનિંદ યાકું ધ્યાન મગ્ન ધારહિ, સુરતિ નિરતિમે સમાય રહે આદુ જામ, સુરભિ ન જિમ નિજ સુતકું વિસાર હિ; લીન હાય પીનતા પ્રણવ સુખકારી લહે, હે ભવ બીજ વિષે વાસ પરજાર હિ, ચિદાનંદ પ્યારે શુભ ચેતના પ્રગટ કર, એસો ધ્યાન ધર મિથ્થા ભાવકું વિસાર હિ મે ૨ | મુખમાંહિ રામપે હરામ માંહિ મન ફિરે, ગીરે ભાવકૂપમાંહિ કર દીપ ધાર કે, વિષય વિકાર માંહ રાગી મુખ ઈમ કહે, મેં તો હું વૈરાગી માલા તિલક ક્યું ધાર કે જોગકી જુગતિ બિનાજાને જો કહાવે જોગી, ગલા માંહી સેલી અરૂ કાલી કંથા ડારકે, બિના ગુરૂગમ મિથ્યાજ્ઞાન ભમે ઇસુવિધ, ફેકટ ક્યું જાવે એ મનુષ્યભવ હાટકે ૩
શિરપર શ્વત કેશ ભયા તેહુ નાંહિ ચેત, ફિરત અચેત ર્યું ધન હેત પરદેશમેં, મેરો મેરા કરત ન ધરત વિવેક હિયે, મોહ અતિરેક ધરે પરત કિલેશમેં; પો નાનાવિધ ભવકૂપમેં સહત દુઃખ, મગન ભયે હે મધુબિંદુ લવલેશમેં, આતપત્ર છાયે સઉ મનહુત ભયો અખં, ચિદાનંદ સુખ પાયો સાધુકે સુવેશમેં ૪