________________
(૧૫૭). વિરહ વિગ હરણી એ દત,
સધી એ વેગ મિલાવે, ચાકી અનેક અવંચક્તાથી,
આણુભિમુખ કહાવે છે. પા. ૪ અક્ષર એક અનંત અંશ જિહાં,
લેપ રહિત મુખ લાખે; તાસ ક્ષયોપશમ ભાવ વધ્યાથી,
શુદ્ધ વચન રસ ચાખે છે. પા. ૫ ચાખ્યાથી મન તૃપ્ત થયું નવિ,
• શા માટે લોભાવે કર કરૂણું કરૂણરસ સાગર,
, પેટ ભરીને પાવે છે. પા. ૬ એ લવલેશ લક્ષ્યાથી સાહિબ,
અશુભ યુગલ ગતિ વારી; ચિદાનંદ વામાસુત કેરી,
વાણીની બલિહારી છે. પા. ૭ . અર્થ–હે પાર્શ્વનાથ પરમાત્મા ! આપની વાણી અનુભવ રૂપ અમૃતથી ભરેલી છે. અમૃતમય છે. જે વાણી આપના શ્રીમુખથી સાંભળીને નાગ જે સર્પ તે ઇંદ્રપણું પામ્ય, તે વાણી મેં મારા ચિત્તમાં ધારણ કરી છે. ૧
૧ વાણી ૨ આશા સન્મુખ