________________
(૧૪)
જણાવી સાલ ંબન અને નિરાલંબન ધ્યાનને સ્ફુટ કરે છે. આ જીવને પ્રથમાવસ્થામાં સાલખન ધ્યાનની આવશ્યકતા છે અને તેમાં આગળ વધ્યા પછી તે નિરાલખન ધ્યાન કરી શકે છે. એ નિરાલખન ધ્યાનથી આત્મા અતર્મુહૂત્તમાં પશુ શાશ્વતસ્થાન મેળવી શકે છે.
પદ્મ ૬૫ મું
(નિર્માળ હેાઈ ભજ લે પ્રભુ પ્યારા-એ દેશી)
લાગ્યા નેહ જિનચરણ હમારા, જિમ ચકોર ચિત્ત ચંદ પિયારા; લાગ્યા નેહ॰ આકણી
સુનત દુરગ નાદ મન લાઈ,
પ્રાણ તજે પણ પ્રેમ નિભાઇ;
ઘન તજ પાન ન જાવતાઇ,ર
એ ખગ ચાતક કેરી વડાઇ, લા૦ ૧ જલત નિઃશંક દીપકે માંહી,
પીર પતંગ હોત કે નાંહી;
પીડા હૈાત તદ પણ તિહાં જાહી,
શક પ્રીતિવશ આવત નાંહી. લા૦ ૨ મીન મગન નવી જળથી ન્યારા,
માન સરાવર હંસ આધારા
૧ હરણું. ૨ જાવવું. ૩ પક્ષી, ૪ મત્સ્ય.