________________
( ૧૪૪ )
પદ ૬૩ મુ
•
શ્રી શંખેશ્વર પા જિન સ્તવન, (ઉડ ભમરા ક’કણીપર બેઠા, નથણીમે લલકાર્’ગી—એ દેશી) શ્રી શંખેશ્વર પાસ જિન’દકા-ચરણકમલ ચિત્ત લાઉંગી; સુણજો રે સજ્જન નિત્ય ધ્યાગી, આં
એહવા પણ દઢ ધારી હિયામ,
અન્ય દ્વાર નહીં જાગી, સુ॰ ૧
સુંદર સુરત સલૂની મૂરત,
નિરખ નયન સુખ પાઉંગી સુ૦ ૨ ચપા ચંખેલી આન મોગરા,
અંગીયાં અગ રચા’ગી, સુ॰ ૩
શીલાદિક શણગાર સજી નિત્ય,
નાટક પ્રભુકુ દેખાઉંગી. સુ॰ ૪
ચિદાનંદ પ્રભુ પ્રાણજીવન,
મોતીયન થાલ વધાગી. સુ॰ ૫ અર્થ-ડે સજ્જને ! સાંભળેા. હું શ્રી શ ંખેશ્વરપાર્શ્વનાથના ચરણકમળ હૃદયમાં ધારણ કરીને તેનું નિત્ય ધ્યાન કરીશ.
એવા પ્રભુને દઢપણે હૃદયમાં ધારણ કરી રાખીશ અને પછી અન્ય કઇ પણ (હરિહરાદ) દેવાને બારણે જઈશ નહીં. ૧.
એ પાન પ્રભુની સુંદર થેાભીતી અને ઢક્રિપ્યમાન મૂર્તિને નેત્રવડે નિરખીને જોઇને હું અપૂર્વ સુખ પામીશ. ૨