SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૧૫) અર્થ—હે મનુષ્ય ! તું નિશ્ચયપૂર્વક નિરખને છે, જેથી જણાશે કે “આ જગમાં તારું કઈ નથી.” તું જેને તારા ગણે છે તે પુત્ર, માતા, પિતા અને સી તે સર્વ પિતાને સ્વાર્થ સરે ત્યાં સુધી તારા હિતકારી છે, જ્યારે તારાથી તેને વાર્થ સરશે નહીં એટલે તેજ તારા શત્રુ બની જશે એમ સમજજે. (૧) | હે મૂર્ખ ! તું વિષયના પ્રસંગમાં રક્ત થઈ મન્મત પણે ભમે છે અને તે તારી-પોતાની શુદ્ધબુદ્ધ નેઈનાખી છે. (૨) જેના આત્મામાં જ્ઞાનકળા પ્રગટ થયેલી છેતી નથી તે મુગ્ધ પ્રાણ પારકાને પિતાના માને છે, પરંતુ તેથી પરિણામે તેને પસ્તાવેજ થાય છે. એમ ચેકસ સમજજે. (૩) માટે હે ચેતન ! આ અનુપમ મનુષ્ય ભવ મળે છે તેને તું હારી ન જા અને પિતાના શુદ્ધ સ્વરૂપને જે ! તે સાથે અંતરમાં રહેલે મમતારૂપે મળ ધોઈ નાખી નિર્મળ થા. () આ પ્રમાણેની ચિદાનંદ પ્રભુની વાણી હે જગતના પ્રાણી! તું તારા હૃદયમાં ધારણ કર કે જેથી તારા બંને ભાવ-આ ભવને આગામી ભવ સફળ થાય. (૫) સાર–આ પદમાં એકત્વ ભાવનાનું સ્વરૂપ ર્તાઓ બહુ સુંદર રીતે સમજાવ્યું છે. આ ભવસ્થ પ્રાણું મોહમદિરાના છાકથી ખરી વાતને સમજી શકતા નથી તેને કર્તાએ સચોટ રીતે સમજણ આપી છે, ચેતાવ્યો છે અને છેવટે સાચો માર્ગ પણ બતાળે છે. આ પદમાં બતાવેલી હિતશિક્ષા
SR No.005739
Book TitlePadyavali
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay, Kunvarji Anandji
PublisherJinshasan Aradhana Trust
Publication Year1995
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy