SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૦૦) મનસથવશ માત જગતમેં, પરવશતા દુઃખ પાવે રે, રસના લુખ્ય હેય ઝખમૂરખ, જાળ પડયો પિછતાવે રે. વિષય૦ ૩ ધ્રાણ સુવાસ કાજ મુન ભમરા, • સપટ માંહે બંધાવે રે; તે સજસંપુટ સંચુત કુન, કરીકે મુખ જાવે રે. વિષય ૪ રૂપ મનહર દેખ પતગા, ન પડત દીપમાં જાઈ રે, દેખે યાકુ દુ:ખ કારનમેં, નયન ભયે હૈ સહાઈરે. વિષય ૫ શ્રોઢિય આસક્ત મિરગલા, જિનમેં શીશ કટાવે રે; એક એક આસકા જીવ એમ, નાનાવિધ દુઃખ પાવે છે. વિષયે દ પંચ પ્રબળ વતે નિત્ય જાકું, તાકુ કહા કહીએ રે; ચિદાનંદ એ વચન સૂણીને, નિજ સ્વભાવ મેં રહીએ રે. વિષય. ૭ * ૧ હાથી, ૨ મસ્જ, ૩ ક્મળ વીં , ૪ હાથીના કરણ
SR No.005739
Book TitlePadyavali
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay, Kunvarji Anandji
PublisherJinshasan Aradhana Trust
Publication Year1995
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy