________________
જાય છે. આત્મા જે કે કર્મવશ ઉલટપુલટ થાય છે પણ તેને યુવભાવ તે બધા જ રહે છે. એવા વિશુદ્ધ આત્માની શોભા કહી શકાય તેમ નથી. એ તે એક અનુપમજ છે.
પદ ૪૦ મું. " (રાગ–પ્રભાતી) ઐસા જ્ઞાનવિચારે પ્રીતમ!ગુરૂગમ શેલી ધારી રે , સ્વામીકી શભા કરે સારી,
તે તે બાળકુમારી રે; જે સ્વામી તે તાત તેહને,
હો જગત હિતકારી રે. સા. ૧ અણ દીકરી જાઈ બાળા,
* બ્રહ્મચારિણી ભરે રે, પરણાવી પૂરણુ ચદાથી,
એક સેજ નવિ સેવે રે સા, ૨ અણ કન્યાકા સુત વળી જાયે, કે
દ્વાદશ તે વળી સાઇ રે; તે જગ માહે અજન્મા કહીએ,
, કરતા તાસ નહીં કેઇ રે. રીલા. ૩ માત તાત સુત એક દિન જનમે,
છેટે બડે કહાવે રે