________________
કરિના કલર જ બનસરામે બિરાજમાન; ? શા માહી કરી જાત, ચિદાનંદ ભૂપકી. જાગ ૩
અર્થ શુદ્ધ ચેતના કહે છે કે-હે આત્મા ! તું જાગૃત થઈને તારા સ્વરૂપની શુદ્ધતા અર્થાત્ તારું શુદ્ધ સ્વરૂપ છે. - જેમાં વર્ણાદિક બીલકુલ નથી, પંચમાત્ર પણ પ્રપંચ નથી, વળી તે સુગુણ આ ભવકૂપની-સંસારમાં રહેલા પુગલિક પદાધરની મમતાં બીલકુલ ધારણ કરતું નથી. (૧) - જેની (જેના કેવળજ્ઞાનની) અનંત યેત છે, જે કઈ કાળે પણ મંદ થનારી જ નથી, વળી પ્રથમના ચાર જ્ઞાન જેના ચુસાવસ્થાને પામી ગયા છે–નકમાય છે-નિરૂપાગી છે. એ જ્ઞાનને અાપની જ ઉપમા અપાય તેમ છે. અર્થાત્ તેને આપીએ તેવી ઉપમા કેઈ આ જગતમાં નથી. (૨)
જે ઉલટપલટ થાય અર્થાત્ જેનામાં ઉત્પત્તિ-વિનાશ રહેલ છે, પરંતુ જે સત્તાપણે ધ્રુવ છે. એવા ચિદાનંદ રાજાની શોભા કહી જાય તેમ નથી. આ આત્મા સત્તાગત આ પ્રમાણેના સવરૂપવાળે જ છે એમ ચિદાનંદજી મહારાજ કહે છે. (૩)
સાર–આ પદમાં પણ રહસ્ય ઘણું છે. એમાં ચિદાનરૂપ આત્માનું શુદ્ધ સ્વરૂપ ઓળખાવ્યું છે. વર્ણ, ગંધ, રસ, સ્પર્શ ને શબ્દ એ પુદ્ગળના ગુણ હોવાથી કર્તા કહે છે કે આત્મામાં વર્ણાદિ બીલકુલ નથી. વળી અલ્પ પણ પ્રપંચભાવ (પ્રચછ ભાવ) નથી. શુદ્ધ આત્મા આ સંસારના વિનાશી પદાર્થોમાં મમત્વ કરતું નથી. એને પ્રાપ્ત થયેલ. કેવળજ્ઞાન , અનંત જેતવાળું છે; બીજા ચાર જ્ઞાનની પ્રભા તેમાં સમાઈ
આળસ ન કહે છે કે