________________
(૯૮) પૂરવ ભાવ અવસ્થા પલટી,
1 અજબ રૂપ દરસાવે. અબધુત્ર ૧ નખશિખ રહત ખુમારી જાકી, '
સજળ સઘન ઘન જૈસી; જિને એ પ્યાલા પિયા તિનકું,
ઔર કે રતિ કસી. અબધુત્ર ૨ અમૃત હાય હલાહલ જાકે, “
રેગ એક નવિ વ્યાપે; રાહત સદા ગરકાવ નાસા મેં, .
બંધન મમતા કાપે. અબધુત્ર ૩ સત્ય સતેજ હીયા ધારે,
- આતમ કાજ સુધારે દીનભાવ હિરદે નહી આણે,
અપને બિરૂદ સંભાર. અબધુત્ર ૪. ભાવ દયા રણથંભ રેપકે,
અનહદ તુર બજાવે; ચિદાનંદ અતુલિબળ રાજા,
છત અરિ ઘર આવે. અબધુપ અર્થ—અધ્યાત્મના પ્રેમની બુદ્ધિવાળા કહે છે કે તમે અનુભવરસને પ્યાલે પી. એ રસ એ છે કે અંતરની