SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ શોભા નહીં જગમાંહી તિહારી. પી. ૨ એ વાત તાત, મમ સુણીએ, મેહરામ કરી ખુવારી પીયર પરિવારને આગળ, કુમતા કહા તે રંક બિચારી પ્રી. ૩ પ્રિત જતન કરી ધવત નિશદિન, ઉજરી ન હેવત કામર' કારી; તિમ એ સાચી શીખામણ મનમાં, ધારત નાહી નેક અનારીર, પ્રી- ૪ કહત વિવેક સુમતિ સુણ જિમતિમ, આતુર હાય ન બોલત ગારી; રિસનદ નિજ ઘર આવેગે, યદિને મેં ઉમ્મર સારી. પ્ર. ૫ ભાવાર્થ-કુમતિને વશ થઈ પડેલ પિતાના પ્રાણપ્રિય પતિ ચેતનને સુમતિ વિરહાનળથી દગ્ધ થઈ સતીઠપકો દેતી કહે છે કે-પ્રાણનાથ-પ્રિયતમનું નામ રટણ કરતી અને વિરહાનળથી દાઝી સતી વારંવાર કહાલેશ્વરનું નામ ઉચ્ચારતી ઉચારતી હું થાકી ગઈ તેમ છતાં અદ્યાપિ પર્યત આપે મારી ખબરઅંતર ૧ કાળી કામળી. ર અનાડી.
SR No.005739
Book TitlePadyavali
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay, Kunvarji Anandji
PublisherJinshasan Aradhana Trust
Publication Year1995
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy