________________
સબોધ યાને ધર્મનું સ્વરૂપ એ બોલવું સહેલું છે. પણ જૈન સાધુને જીતવા (કજે) કરવા બહુ જ મુશ્કેલ છે. તેને હજી તને પાક અનુભવ નથી, પણ જોઉં છું કે તું શું કરી શકે છે?
પછી સિકંદર બાદશાહ પિતાના લફકર સાથે જે દેશને જીતવા ગયે તેને જીતીને પાછા ફરતાં એને પોતાના ધર્મ ગુરુએ કહેલું યાદ આવ્યું. એટલે પિતાના સિપાહીઓને હુકમ કર્યો કે ગમે ત્યાંથી પણ જૈન સાધુને મારી પાસે તેડી આવે. સિકંદરને હુકમ થતાં તેલી ખાઉં, તબલી ખાઉં કબ કબ કરતાં નીકળી પડ્યાં જૈન સાધુને શોધવા માટે, તે શોધતાં શોધતાં એક પહાડ પાસે આવ્યાં. ત્યાં પહાડ ઉપર જૈન સાધુને ઉભેલા જોયાં. બસ, રાજી થતાં પહાડ ઉપર ચડીને જૈન સાધુ પાસે પહોંચ્યાં. ત્યારે જ સાધુ-મહાત્માએ કાઉસગ્ગ પાળ્યો હતો. એટલે આંખ ખુલ્લી હતી. સીપાઈઓએ તે સિકંદરને સંદેશો કહ્યો. ગમે તેમ કરીને તમને બાદશાહ પાસે અમે લઈ જવાના છીએ. એટલે રાજી ખુશીથી અમારી સાથે ચાલે. અને અમારો બાદશાહ એટલે તવંગર છે કે તમને ખ્યાલ ન્યાલ કરી દેશે.
જુઓ. અજ્ઞાનીઓ જૈન સાધુને પિતાના ધર્મના સાપુએ સમજી લે છે. સાધુ મહારાજે તે બસ એટલું જ કહ્યું કે મને નથી તારા સિંકદર બાદશાહનું કામ કે નથી બાદશાહના પૈસાનું કામ. બાદશાહને જઈને કહે કે જેના સાધુ પિતાની જ સાધનામાં મગ્ગલ રહે છે. એને જગતની કઈ પડી નથી. સિપાઈઓએ ઘણી દમદાટ આપી પણ